Attitude Shayari : જો તમે પણ તમારા સ્ટેટસમાં મુકવા માટે Attitude Shayari શોધી રહ્યા છો ? તો વાંચો આ લેખ

|

Mar 12, 2023 | 3:27 PM

આજે અમે તમારા માટે ગુજરાતીમાં એટિટ્યુડ શાયરી લઈને આવ્યા છીએ. જો કે, દરેક વ્યક્તિની અંદર એટિટ્યુડ તો હોય છે, પરંતુ દરેક વ્યક્તિ કોઈને કહેવા માંગતો નથી, પરંતુ જ્યારે એટિટ્યુડની વાત આવે છે.

Attitude Shayari : જો તમે પણ તમારા સ્ટેટસમાં મુકવા માટે Attitude Shayari શોધી રહ્યા છો ? તો વાંચો આ લેખ

Follow us on

મિત્રો, શું તમે પણ કોઈને તમારો એટિટ્યુડ બતાવવા માંગો છો, તો આજે અમે તમારા માટે ગુજરાતીમાં એટિટ્યુડ શાયરી લઈને આવ્યા છીએ. જો કે, દરેક વ્યક્તિની અંદર એટિટ્યુડ તો હોય છે, પરંતુ દરેક વ્યક્તિ કોઈને કહેવા માંગતો નથી, પરંતુ જ્યારે એટિટ્યુડની વાત આવે છે. ત્યારે તમારે તમારું એટિટ્યુડ બતાવવો જરૂરી છે. નહિંતર, ઘણીવાર લોકો તમારી અવગણના કરે છે.

આ પણ વાંચો : Attitude Shayari : તમે પણ સોશિયલ મીડિયા પર મુકવા Attitude Shayari શોધી રહ્યાં છો ? આ લેખ વાંચો

  1. ચલો આજ ફિર થોડા મુસ્કુરાયા જાયે,
    બિના માચિસ કે કુછ લોગો કો જલાયા જાયે.
  2. જૈસા ભી હૂં અચ્છા યા બુરા અપને લિયે હૂં,
    મૈ ખુદ કો નહી દેખતા ઔરો કી નજર સે.
  3. તમારા મગજને શાર્પ કરવાની 10 સરળ રીતો
    132 કરોડ રૂપિયાનો માલિક છે અશ્વિન, ઘરની કિંમત જાણીને ચોંકી જશો
    ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
    પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
    ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો
    આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન
  4. બસ ઈતની સી બાત પર હમારા પરિચય તમામ હોતા હૈ,
    હમ ઉસ રાસ્તે નહી જાતે જો રાસ્તા આમ હોતા હૈ.
  5. યે મત સમજ કિ તેરે કાબિલ નહીં હૈ હમ,
    તડપ રહે હૈં વો જિસે હાસિલ નહી હૈં હમ.
  6. આગ લગાના મેરી ફિતરત મેં નહી હૈ,
    મેરી સાદગી સે લોગો જલે મેરા ક્યા કસૂર.
  7. લોગ મુજે અપને હોંઠોં સે લગાએ હુએ હૈ,
    મેરી શોહરત કિસી કે નામ કી મોહતાજ નહીં.
  8. લાખ તલવારે આતી હોં ગર્દન કી તરફ,
    સર જુકાના નહીં આતા તો જુકાએ કૈસે.
  9. હુકુમત વો હી કરતા હૈ જીસકા દિલો પર રાજ હો, વરના યૂ તો ગલી કે મુર્ગો કે સર પે ભી તાજ હોતા હૈ.
  10. મૈં લોગો સે મુલાકાતો કે લમ્હેં યાદ રખતા હૂં,
    બાતેં ભૂલ ભી જાઉં પર લહજે યાદ રખતા હૂં.
  11. છોડ દી હૈ અબ હમને વો ફનકારી વરના,
    તુજ જૈસે હસીન તો હમ કલમ સે બના દેતે થે.

Published On - 8:30 am, Sun, 12 March 23

Next Article