Gujarati NewsLifestyleRain Romantic shayari quotes monsoon season quotes for girlfriend boyfriend
Rain Romantic Shayari: બરસાત કી ભીગી રાતોં મેં ફિર કોઈ સુહાની યાદ આઈ, કુછ અપના જમાના યાદ આયા કુછ… વાંચો જબરદસ્ત શાયરી
વરસાદી મૌસમમાં તમે પણ તમારા કે તમારી ખાસને યાદ કરી રહ્યા છો તો આ શાયરી દ્વારા તેમને મેસેજ મોકલી તેમની સામે તમારા દિલની વાત ખુલીને કહી શકો છો. આજે અમે બારિશ શાયરી લઈને આવ્યા છીએ, જે તમને ખૂબ જ પસંદ આવશે.
Rain Romantic shayari
Follow us on
Rain Romantic Shayari: વરસાદ હંમેશા ખાસ હોય છે. જ્યારે જ્યારે વરસાદ વરસે છે ત્યારે એક નવા એહસાસનો અનુભવ થાય છે. વરસાદની સિઝનને રોમેન્ટિક સિઝન અને પ્રેમિઓની સિઝન કહેવામાં આવે છે. ત્યારે આ રોમેન્ટિક સિઝનમાં અમે વરસાદ પર રોમેન્ટિક શાયરી લઈને આવ્યા છે.
ક્યારેક એવું બને કે વરસાદ પડી રહ્યો હોય અને વાતાવરણ ખુશનુમાં બની ગયુ હોય ત્યારે ચોક્કસથી તમને તમારી પ્રિયતમાં કે પ્રિયતમની યાદ સતાવી રહી હોય ત્યારે આ પોસ્ટમાં આપેલી શાયરી તમારા રોમેન્ટિક વાતાવરણમાં પ્રેમનો ઈઝહાર કરવામાં મદદ કરી શકે છે. જો કે આ અગાઉ પણ અમે અનેક શાયરી આપની સાથે શેર કરી છે જે તમે વેબસાઈટ પર જઈને જોઈ શકો છો.