Rain Latest Shayari : કભી બેપનાહ બરસ પડી, કભી ગુમ સી હૈ, યહ બારિશ ભી કુછ-કુછ તુમ સી હૈ
વરસાદનું નામ સાંભળતા જ દરેકનું મન ઉત્સાહિત થવા લાગે છે, ખાસ કરીને જો કોઈ પ્રેમમાં હોય તો તેના માટે વરસાદની મોસમ રોમેન્ટિક હોય છે, એટલે કે તેનું મન પ્રેમથી ભરેલું હોય છે. અને એ પણ, જો તમે જેને પ્રેમ કરો છો તે વ્યક્તિ તમારી સાથે નથી, તો તમારું મન અશાંત અનુભવવા લાગે છે અને આ સિવાય વરસાદની મોસમ તમને તમારા મિત્રોની પણ યાદ અપાવી શકે છે.
Rain latest shayari
ઘણા લોકોને વરસાદની મોસમ ખૂબ જ ગમે છે. આકરા તાપ પછી ઝરમર વરસાદ અને માટીની મીઠી સુગંધ કોને ન ગમે? વરસાદની મોસમ દરમિયાન, તમને તમારું શહેર અને રસ્તો ખૂબ જ સુંદર લાગવા માંડે છે. આ ઉપરાંત વરસાદની સિઝનમાં ગરમાગરમ ચા અને ભજીયા ખાવાનો આનંદ પણ અલગ હોય છે. વરસાદની આ સુંદર પળોને સોશિયલ મીડિયા પર શેર કરવાનું ઘણા લોકો પસંદ કરે છે. જો તમે પણ આ લોકોમાંથી એક છો, તો અમે તમારા માટે વરસાદ સાથે જોડાયેલી સુંદર કવિતા લાવ્યા છીએ. આ શરિયાઓ દ્વારા તમે તમારા પ્રેમન ઈઝહાર કરી શકો છો.
- તેરે શહર મેં આયે બરસાત હો ગઈ,
ફિર એક અજનબી સે મુલાકાત હો ગઈ.
- ફાસલે જિંદગી સે ખ્વાહિશો ને ઈતને કર ડાલે હૈ,
બારિશ કી બૂંદે ઔર હમને ખિડકી સે હાથ નિકાલે હૈ
- હર બાર યે બારિશ ઉસકે પ્યાર કા પૈગામ લાતી હૈ,
મેરે બંજર દિલ કે સુખે ઘાવ કો હરા કર જાતી હૈ.
- બારિશ કે દિન ઘર મેં એક કપ ચાય ઔર એક,
અચ્છી પુસ્તક કે સાથ વ્યતીત કરને ચાહિએ.
- અપને જીવન મેં વર્ષા કો ધન્યવાદ દીજીયે ક્યોકિં,
યહ આપકી આત્મા કે ફૂલો કો પાની સે ભિગોતી હૈ
- વર્ષા કા એક દિન પાઠકો કે લિયે,
એક તોહફે કે સમાન હોતા હૈ.
- હોઠો પે હંસી તો હો મગર,
આંખો મેં બરસાત ના આયે
- યાદ આઈ વો બારિશ,
જબ તુજે પહેલી બાર દેખા થા
- શાયદ કોઈ ખ્વાહિશ રોતી રહી,
મેરે અંદર બારિશ હોતી રહી.
- ધુપ સા રંગ ઔર ખુદ હૈ વો છાંવો જૈસા,
ઉસકી પાયલ મેં બરસાત કા મૌસમ છનકે.