Radha Krishna Shayari : હર રંગ સમા જાતા હૈ ઉનમેં, મૈ ઉનકે રંગમે રંગ જાતી હું, વો શ્યામ હૈ મેરે ઔર મેં ઉનકી રાધા કહેલાતી હું

|

Sep 23, 2023 | 6:00 PM

સૌથી પહેલા હૃદયમાં રાધા કૃષ્ણનું નામ યાદ આવે છે. ત્યારે આજે શ્રી ક્રિશ્નની પ્રિયતમાં એવા રાધાજીનો જન્મ દિવસ છે. રાધા કૃષ્ણનું આ એક સાથે નામ તેમના અનંત પ્રેમનું પ્રતીક છે. રાધા કૃષ્ણએ જગતને પ્રેમનો સાચો અર્થ સમજાવ્યો છે. પ્રેમનો અર્થ માત્ર પામી લેવું નથી પણ બલિદાન અને સમર્પણ છે. સાચો પ્રેમ તમને જીવનના મુશ્કેલ સમયમાં પણ ખુશ રહેવાનું કારણ આપે છે.

Radha Krishna Shayari : હર રંગ સમા જાતા હૈ ઉનમેં, મૈ ઉનકે રંગમે રંગ જાતી હું, વો શ્યામ હૈ મેરે ઔર મેં ઉનકી રાધા કહેલાતી હું
Radha Krishna Shayari

Follow us on

Radha Krishna Love Shayari : જ્યારે જ્યારે પણ પ્રેમની વાત આવે છે ત્યારે સૌથી પહેલા હૃદયમાં રાધા કૃષ્ણનું નામ યાદ આવે છે. ત્યારે આજે શ્રી ક્રિશ્નની પ્રિયતમાં એવા રાધાજીનો જન્મ દિવસ છે. રાધા કૃષ્ણનું આ એક સાથે નામ તેમના અનંત પ્રેમનું પ્રતીક છે. રાધા કૃષ્ણએ જગતને પ્રેમનો સાચો અર્થ સમજાવ્યો છે. પ્રેમનો અર્થ માત્ર પામી લેવું નથી પણ બલિદાન અને સમર્પણ છે. સાચો પ્રેમ તમને જીવનના મુશ્કેલ સમયમાં પણ ખુશ રહેવાનું કારણ આપે છે.

તો મિત્રો, આજની આ પોસ્ટમાં, અમે આપના માટે રાધા કૃષ્ણ પરની કેટલીક જબરદસ્ત પ્રેમભરી શાયરીનો અદ્ભુત સંગ્રહ લઈને આવ્યા છીએ. આજની આ પોસ્ટમાં રાધાજીના પ્રાગટ્ય દિવસ પર તમે રાધા કૃષ્ણના પ્રેમ પર શાયરી અહીં જોઈ શકો છો.

  1. રાધા કૃષ્ણા કા મિલન તો બસ એક બહાના થા,
    દુનિયા કો પ્રેમ કા સહી મતલબ જો સમજાના થા.
  2. કૃષ્ણ કી પ્રેમ બાસુરિયા સુન ભઈ વો પ્રેમ દિવાની,
    જબ-જબ કાન્હા મુરલી બજાયે દોડી આયે રાધા રાની
  3. આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
    Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
    નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે
    માઈગ્રેન મટાડવા માટે શું ખાવું?
    ઝટપટ બનાવો મગદાળ પાયસમ, આ રહી રેસીપી
    આજનું રાશિફળ તારીખ 15-09-2024
  4. શ્યામ કી બંસી જબ ભી બજી હૈ,
    રાધા કે મન મેં પ્રીત જગી હૈ
  5. રંગ બદલતી દુનિયા દેખી, દેખા જગ વ્યવહાર,
    દિલ ટુટા તબ મન કો ભાયા ઠાકુર તેરા દરબાર
  6. યદિ પ્રેમ કા મતલબ સિર્ફ પા લેના હોતા,
    તો હર હ્રદય મેં રાધા ક્રિશ્ના કા નામ ના હોતા
  7. રાધા કે સચ્ચે પ્રેમ કા યહ ઈમાન હૈ,
    કાન્હા સે પહલે લોગ લેતે રાધા કા નામ હૈ.
  8. કર ભરોસા રાધે નામ કા, ધોખા કભી ના ખાયેગા
    હર મૌકે પર ક્રિશ્ના તેરે ઘર સબસે પહલે આયેગા
  9. જિસ પર રાધા કો માન હૈ, જિસ પર રાધા કો ગુમાન હૈ,
    યહ વહી ક્રિશ્ના હૈ જો રાધા કે દિલમેં હર જગહ વિરાજમાન હૈ
  10. દૌલત છોડી શોહરત છોડી સારા ખજાના છોડ દિયા,
    ક્રિશ્ન કે પ્રેમ દિવાનોનેં સારા જમાના છોડ દિયા
  11. જીને કે લિયે નહી ચાહા હૈ તુમ્હે,
    તુમ્હે ચાહને કે લિયે જીના હૈ હમેં
  12. લીલાધર કી લીલાઓ કા કૈસે કરું બખાન,
    ભક્તો કી ભાવનાઓ સંગ હ્રદય મેં જિનકે નામ
Next Article