Gujarati NewsLifestyleNaseeb shayari and quotes for status and story see here shayari on luck
Naseeb shayari : નજર ઔર નસીબ મેં ભી ક્યા ઈત્તફાક હૈ, નજર ઉસે હી પસંદ કરતી હૈ જો નસીબ મેં નહી હોતા
પ્રેમ માણસને મજબૂત બનાવી દે છે તો પ્રેમમાં મળતી દૂરીથી વ્યક્તિ કમજોર થઈ જાય છે. આ સમયે અમે કેટલીક સેડ લવ શાયરી લઈને આવ્યા છે .જો કે આ અગાઉ અમે પ્રેમ , દોસ્તી અને જિંદગી પર ઘણી શાયરી આપની સાથે શેર કરી છે જે તમે અમારી વેબસાઈટ પર જઈ જોઈ શકો છો. જો કે આજની આ પોસ્ટમાં નસીબ પર શાયરી લઈને આવ્યા છે જે તમે વાંચી અને તમારા મિત્રો સાથે શેર કરી શકો છો
Naseeb shayari
Follow us on
આજની આ નસીબ શાયરી દ્વારા તમે ચોક્કસપણે તમારા નસીબને સમજવાની કોશિશ કરશો, સામાન્ય રીતે એવું જોવામાં આવે છે કે નસીબ તમારા હાથમાં નથી હોતું, એ તો ભગવાન જ નક્કી કરે છે, પરંતુ અમે તમને જણાવવા માંગીએ છીએ કે તમે તમારા નસીબને સમજવાની કોશિશ કરી શકો છો. પોતાનું ભાગ્ય, જો તમે સારા કાર્યો કરશો તો જ તમારું સારું થશે અને પછી તમને લાગશે કે તમે ખૂબ જ ભાગ્યશાળી વ્યક્તિ છો.
તો મિત્રો, આજની પોસ્ટમાં અમે તમારી સમક્ષ નસીબ શાયરી રજૂ કરી રહ્યા છીએ.
શિકાવા નહી કિસી સે,
કિસી સે ગીલા નહીં,
નસીબ મેં નહીં થા જો,
હમાકો મિલા નહીં.
કોશિશે જીને કી જારી હૈ
પર કામબખ્ત નસીબ સાથ નહી દેતા..