Most Famous Shayari
શાયરી અને કવીતા વડે આપણે લોકોને ખુશ કરી શકીએ છીએ, મૂડ ગમે તેવો હોય, દરેક મૂડ માટે શાયરી લખાઈ હોય છે, જેમ કે જો તમને ક્યારેય કોઈ કામ કરવાનું મન ન થતું હોય, તો મોટીવેશનલ શાયરી, તમે કોઈને યાદ કરી રહ્યા છો તો યાદ પર શાયરી, તમને કોઈ સાથે પ્રેમ થયો છે તો પ્રેમ પર શાયરી જેવી અનેક શાયરી આજકાલ ઈન્ટરનેટ પર ખુબ જ ફેમસ છે.
ત્યારે આજે અમે આપના માટે ખાસ કરીને એવી જ જબરદસ્ત ફેમશ શાયરી લઈને આવ્યા છે જે વાંચવી તમને ગમશે. આ કવિતા અને શાયરી તમારી પરિસ્થિતિઓ સાથે એકદમ બંધબેસે છે. કેટલીક કવિતા તમને ખુશ કરશે અને હસાવશે.
- મુશ્કિલો સે ભાગ જાના આસન હોતા હૈ,
હર પહેલુ ઝિંદગી કા ઈમ્તિહાન હોતા હૈ.
ડરને વાલે કો મિલતા નહીં કુછ ઝિંદગી મેં
લડને વાલો કે કદમો મેં જહાં હોતા હૈ.
- આંધિયો કો ઝીદ હૈ
જહા બિજલિયા ગિરાને કી,
મુઝે ભી ઝિદ હૈ
વહી આશિયાના બસાને કી.
- કભી જો ઝિંદગી મેં થક જાઓ તો
કિસી કો કાનો કાન ખબર ભી ના હોને દેના
ક્યોંકી લોગ ટુટી હુઈ ઈમરતો કી
ઈટ તક ઉઠા કર લે જાતે હૈ.
- જો ગીર કર સંભાલ જાતા હૈ,
વો અક્સર ઝિંદગી કો સમજ જાતા હૈ.
- મેરી આવાઝ કો મહેફૂઝ કર લો
મેરે બાદ બહુત સન્નાટા હોગા.
- જીંદગી કી થકાન મેં ગુમ હો ગયે વો લફ્ઝ
જીસે સુકૂન કહેતે હૈ.
- મઝા આ જાયે જીને મેં
અગર તુમ ધડકો મેરે સીને મેં.
- કોઈ અજનબી ખાસ હો રહા હૈ,
લગતા હૈ મોહબ્બતે અહેસાસ હો રહા હૈ.
- ફર્ક પડતા હૈ ઇસલીયે સાથ હુ,
નહીં પડતા તો કબ કા છોડ દિયા હોતા.
- પ્યાર કરના શીખા હૈ
નફરતો કી કોઈ જગહ નહિ
બસ તુ હી તુ હૈ ઇસ દિલ મેં
દૂસરા કોઈ ઔર નહીં.