આ પોસ્ટમાં અમે કેટલીક જબરદસ્ત પ્રેમભરી શાયરી લઈને આવ્યા છીએ, મિત્રો, દરેક વ્યક્તિના જીવનમાં થોડુ રોમાન્સ જરુરી છે. વ્યસ્ત લાઈફમાંથી થોડો ટાઈમ કાઢી તમારી પ્રેમિકા કે પ્રેમીને આ શાયરી શેર કરો અને તમારા પ્રેમનો ઈઝહાર કરો.
Mohabbat Shayari
Follow us on
Mohabbat Shayari: પ્રેમનું બિજુનામ મોહબ્બત છે. ત્યારે આજની આ પોસ્ટમાં અમે કેટલીક પ્રેમ મોહબ્બત પર કેટલીક જબરદસ્ત શાયરી લઈને આવ્યા છે. પ્રેમથી ભરેલી આ દુનિયામાં પ્રેમ એક એવી અમૂલ્ય ચીજ છે, જે કદાચ દરેકને ખબર હશે. પ્રેમ વિના આખી દુનિયા અધૂરી છે. આજે આ લેખમાં આપણે પ્રેમને લગતી કેટલીક શાયરી તમારી સાથે સેર કરી રહ્યા છીએ.
પ્રેમની લાગણીઓથી ભરેલા હૃદયમાં કવિતાને સિંહાસન પર બેસાડવામાં આવે છે અને અહીંથી જ પ્રેમ કવિતાનો જન્મ થાય છે, પ્રેમમાં કેટલીય ક્ષણો જીવંત રહે છે અને આ પોસ્ટ તેના પર આધારિત છે.
કિસકો માલૂમ થા દેખતે દેખતે,
આંખો આંખો મેં ઇઝહાર હો જાયેગા,
દોનો થે અજનબી યે ખબર કિસકો થી,
એક મુલકાત મેં પ્યાર હો જાયેગા…
એક ઇંચ ભી છોડને કો દિલ નહીં કરતા,
કિસી ઝગડે કી જૈસી હો તુમ…