Love Shayari : હમને તેરી તસ્વીર મેં વો રંગ ભરે હૈ, કી લોગ દેખેંગે તુજે ઔર પૂછેંગે મુજે..વાંચો શાયરી

જો તમે પણ તમારો પ્રેમ વ્યક્ત કરવા માંગો છો, તો અમે તમારા માટે કેટલાક પસંદગીના શાયરી લાવ્યા છીએ. આ પહેલા અમે મિત્રતા, એટીટ્યુડ, રોમેન્ટિક જેવી અનેક શાયરી આપની સાથે શેર કરી છે જે તમે વેબસાઈટ પર જઈ જોઈ શકો છો

Love Shayari : હમને તેરી તસ્વીર મેં વો રંગ ભરે હૈ, કી લોગ દેખેંગે તુજે ઔર પૂછેંગે મુજે..વાંચો શાયરી
Love shayari
| Updated on: Apr 20, 2024 | 10:30 PM

પ્રેમ એ કુદરતે આપેલી અમૂલ્ય ભેટ છે. દરેક વ્યક્તિએ તેમના જીવનમાં કોઈને કોઈ તબક્કે કોઈને પ્રેમ કર્યો જ હશે. સાચા પ્રેમની કોઈ ઉંમર હોતી નથી. પ્રેમ એક એવી વસ્તુ છે જેને વ્યક્ત કરવાની જરૂર નથી, પણ તે આંખો દ્વારા આપોઆપ વ્યક્ત થાય છે. આવી સ્થિતિમાં, જ્યારે કોઈ પ્રેમમાં હોય છે, ત્યારે તે તેના શબ્દો સુંદર શાયરી અને કવિતાઓ લખે છે.

  1. નિગાહો સે તેરે દિલ પર પૈગામ લિખ દૂ
    તુમ કહો તો અપની રૂહ તેરે નામ લિખ દો
  2. કિસી કો સિરફ પા લેના મોહબ્બત નહીં હોતી હૈ,
    બલ્કી કિસી કે દિલ મેં જગહ બના લેના મોહબ્બત હોતે હૈ.
  3. હમ ભી અબ મોહબ્બત કે ગીત ગાને લગે હૈ,
    જબ સે વો હમારે ખ્વાબો મેં આને લગે હૈ
  4. હમને તેરી તસ્વીર મેં વો રંગ ભરે હૈ,
    કી લોગ દેખેંગે તુજે ઔર પૂછેંગે મુજે.
  5. વહા મોહબ્બત મેં પનાહ મિલે ભી તો કૈસે,
    જહા મોહબ્બત બેપનાહ હો.
  6. ઇસસે ઝ્યાદા તુજે ઔર કિતના કરીબ લાઉં મેં,
    કી તુજે દિલ મેં રખ કર ભી મેરા દિલ નહીં ભરતા.
  7. તેરી મોહબ્બત મેં એક બાત માની હૈ,
    તેરે સાથ કે બગેર યે દુનિયા ફીકી હૈ.
  8. હકીકત ના સાહી તુમ ખ્વાબ બના કર મિલા કરો,
    ભટકે મુસાફીર કો ચાંદની રાત બનાકર મિલા કરો.
  9. તુમ મિલ ગયે તો મુઝ સે નારાજ હૈ ખુદા,
    કહતા હૈ કી તું અબ કુછ માંગતા નહી હૈ.
  10. કિસી કે લિયે કિસી કી અહમાયિત ખાસ હોતી હૈ,
    ઔર એક દિલ કી ચાબી દૂસરે કે પાસ હોતી હૈ.