કરવા ચોથની શુભકામના: કરવા ચોથના અવસર પર આ ખાસ શાયરી સાથે તમારા જીવનસાથીને પાઠવો શુભકામના

કરવા ચોથનો તહેવાર દેશભરમાં મનાવવામાં આવે છે પરંતુ ઉત્તર ભારતના રાજ્યોમાં આ તહેવારની વિશેષ ભવ્યતા જોવા મળે છે. કરવા ચોથ પર બજારમાં ભારે ચહલ પહલ જોવા મળે છે અને મહિલાઓ આ દિવસની ખાસ તૈયારીઓ કરે છે. ત્યારે કરવા ચોથ પર તમારા પાર્ટનરને શુભેચ્છા પાઠવા કેટલીક જબરદસ્ત શાયરી લઈને આવ્યા છે જુઓ અહી તમારી પત્ની અથવા પ્રેમિકાના દિવસને ખુશ કરો.

કરવા ચોથની શુભકામના: કરવા ચોથના અવસર પર આ ખાસ શાયરી સાથે તમારા જીવનસાથીને પાઠવો શુભકામના
Karwa Chauth wishes shayari
| Edited By: | Updated on: Oct 31, 2023 | 10:10 PM

કરવા ચોથનું વ્રત 1 નવેમ્બર 2023, બુધવારે છે. આ દિવસે પરિણીત મહિલાઓ નિર્જલા વ્રત રાખે છે અને ભગવાન શિવ, માતા પાર્વતી અને ભગવાન ગણેશની પણ પૂજા કરે છે. એવું માનવામાં આવે છે કે આ વ્રતની અસરથી અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. રાત્રે ચંદ્રને અર્ઘ્ય અર્પણ કર્યા પછી અને ચાળણી દ્વારા પતિના દર્શન કર્યા પછી વ્રત ખોલે છે. કરવા ચોથ વ્રત નિમિત્તે લોકો એકબીજાને શુભકામનાઓ પણ પાઠવે છે.

આવી સ્થિતિમાં, અમે તમને કેટલાક અદ્ભુત રોમેન્ટિક શાયરી, કવિતાઓ અને અવતરણો જણાવી રહ્યા છીએ જે આ વર્ષે પતિ-પત્ની એકબીજાને કરવા ચોથની શુભેચ્છા પાઠવી શકે છે –

  1. વ્રત રખ્ખા હૈ મૈંને,
    બસ એક પ્યારી સી ખ્વાહિશ કે સાથ,
    હો લમ્બી ઉમ્ર તુમ્હારીસ,
    ઔર હર જન્મ મીલે હમે તેરે સાથ
    કરવા ચૌથની શુભકામના.
  2. સાત જન્મ કા સાથ મિલે,
    એસા જીવન મુજે ખાસ મિલે,
    ન હો કોઈ ખ્વાહિશ મેરી,
    બસ જબ તુજે યાદ કરુ તુ મેરે પાસ મિલે
  3. તુમ ભી લિખના તુમ ને ઉસ શબ કિતની બાર પિયા પાની,
    તુમ ને ભી તો છજ્જે ઉપર દેખા હોગા પૂરા ચાંદ
  4. ઉસકે ચેહરે કી ચમક કે સામને સાદા લગા,
    આસમાં પે ચાંદ પૂરા થા લેકિન આધા લગા
  5. દિલ અપને મેં પ્યાર આપ,
    હમારે લિએ હમેશા બનાયે રખના,
    જિંદગી કે હર કદમ પર આપ,
    અપના સાથ યૂ હી બનાયે રખના.
  6. ચાંદ આયેગા સનમ,
    બસ તુમ્હારા ઈન્તઝાર હૈ,
    બૈઠે હે રાહોં પર નિગાહેં લગા કે,
    ઔર દિલ બેકરાર હૈ.
  7. તુમ મિલે મુજે એક પ્યાર કી તરહ,
    સાથ તુમ્હારા હૈ સંસાર કી તરહ,
    યૂ હી બના રહે રિશ્તા અપના,
    ખુબસૂરત અહસાસ કી તરહ.
  8. ઈસ વ્રત કી હર રસમ નિભાઉંગી,
    એક સચ્ચી પત્ની બન કર દિખાઉંગી,
    દુનિયા કી હર ખુશી મેરે પતિ કી હોગી,
    જબ બાદલો કો ચીર કર ચાંદ કી એક કિરણ દિખેગી
  9. સૂરજ ને પૂછા હે ફૂલો સે,
    આજ તુમ ઈતને ખુશ ક્યો હો,
    ફૂલો ને કહાં મુસ્કુરાતે હુએ કહા,
    આજ પ્યારા સા કરવા ચૌથ જો હૈ.