I Love You Shayari : અપની આંખો મેં બસાકર કોઈ ઈકરાર કરુ, જી મે આતા હૈ તુઝે જી ભર કે… વાંચો પ્રેમ પર એકદમ નવીન શાયરી

જેને પ્રેમ કરો છો તેને આઈ લવ યુ કહેવા માંગતા હોવ પણ બોલી શકાતુ નથી, આવી સ્થિતિમાં તમે આ આઈ લવ યુ શાયરી મોકલીને તમારા પાર્ટનર, ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડને તમારા પ્રેમનો ઈઝહાર કરી શકો છો.

I Love You Shayari : અપની આંખો મેં બસાકર કોઈ ઈકરાર કરુ, જી મે આતા હૈ તુઝે જી ભર કે... વાંચો પ્રેમ પર એકદમ નવીન શાયરી
I Love You Shayari quotes poetry for your love girlfriend
| Edited By: | Updated on: Jul 26, 2023 | 10:00 PM

જ્યારે આપણે કોઈને ખૂબ પ્રેમ કરીએ છીએ અને તેને આઈ લવ યુ કહેવા માંગીએ છીએ પરંતુ બોલી શકતા નથી, આવી સ્થિતિમાં તમે આ આઈ લવ યુ શાયરી મોકલીને તમારા પાર્ટનર, ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડને તમારા પ્રેમનો ઈઝહાર કરી શકો છો.

મોટાભાગના લોકોના દિલમાં લાગણી તો હોય છે પણ ક્યારેક કેવી રીતે કહેવુ તે સમજાતુ નથી આવી સ્થિતિમાં તમને બોલવામાં કોઈ તકલીફ નહીં પડે છે તો તમે તેને કવિતા કે શાયરી દ્વારા કહીને શકો છો. ત્યારે સામે વારી વ્યક્તિ સમજી જશે કે તે તમે તેમને કેટલો પ્રેમ કરો છો. ત્યારે અમે ખાસ આપના માટે I Love You Shayari લઈને આવ્યા છે ત્યારે આ પોસ્ટમાં તમને ઘણી આઈ લવ યુ શાયરી જોવા મળશે જેને વાંચી અને શેર કરી શકો છો.

  1. કભી નહીં સોચા થા કિસી સે ઈતના પ્યાર હો જાયેગા,
    કિ ઉસસે બાત કિયે બિના રહા ના જાયેગા.
  2. તારે ભી ચમકતે હૈ બાદલ ભી બરસતે હૈ,
    આપ તો હમારે દિલ મેં હો,
    ફિર ભી હમ મિલને કો તરસતે હૈ
  3. પ્યાર કબ હુઆ કૈસે હુઆ,
    ઉસકા તો કુછ પતા નહીં,
    પતા બસ આપસે હૈ ઔર આપસે હી રહેગા.
  4. કરકે દીદાર તેરા આઈ લવ યૂ તુજે કહના હૈ,
    પકડકે હાથ તેરા તાઉમ્ર તેરે સંગ રહના હૈ.
  5. પ્યાર જતાકર વો મેરે દિલ મેં એસે જગહ બના લેતી હૈ,
    જૈસે કોઈ મછલી પાનીમેં અપના ઘર બસા લેતી હૈ.
  6. તુમ દૂર હો યા પાસ બસ અપની સલામતી બતાયા કરો,
    જબ ભી ઢૂંઢે નજરે તુમ્હે બસ ઓનલાઈન આ જાયા કરો.
  7. લફ્ઝ સાદા હૈં મગર કિતને પ્યારે હૈ
    તુમ હમારે હો હમ તુમ્હારે હૈ.
  8. મહસૂસ કર હમેં ખુદ મેં,
    તેરી સાંસોં મેં રહેતે હૈ હમ.
  9. તૂ હૈ મેરી મન ચાહી દુઆ,
    ઔર કુછ ના મંગૂન તુમ્હારે સિવા.
  10. અપની આંખો મેં બસાકર કોઈ ઈકરાર કરુ,
    જી મે આતા હૈ તુઝે જી ભર કે પ્યાર કરુ.