Gujarati NewsLifestyleHeart touching shayari quotes and status for you crush and girlfriend
Heart Touching Shayari : વો તેરી આંખે ઇતની હસેન થી વર્ના બાતો સે તો હમે કોઈ નહીં ફંસા સકતા, વાંચો જબરદસ્ત શાયરી
કહેવાય છે કે લોકો ઘણીવાર પ્રેમમાં શાયર બની જાય છે, પ્રેમએ દુનિયાનો સૌથી સુંદર અહેસાસ છે. ત્યારે આ અહેસાસમાં જ લોકો પ્રેમના બે ચાર સારા બોલ બોલતા તો શિખી જ જાય. ત્યારે તમે પણ તમારા પાર્ટનરને કે પ્રેમિકાને રોમેન્ટિક અંદાજમાં તમારી ફિલિંગ્સને શેર કરતા ખચકાતા હોય તો શાયરી તમારી લાગણીઓને વ્યક્ત કરવાનો સરળ રસ્તો છે
મિત્રો, જો તમે પણ તમારા સોશિયલ મીડિયા પર સ્ટેટસ તરીકે મૂકવા માટે કોઈ હાર્ટ ટચિંગ અથવા તો લવ શાયરી Google પર સર્ચ કરી રહ્યાં છો, તો તમને આ સાઇટ પર ચોક્કસપણે આવી જબરદસ્ત શાયરી જોવા મળશે. જે રોજ એકથી એક નવીન શાયરી અમે આપની સાથે શેર કરી રહ્યા છે. આમાં અમે ઘણી રસપ્રદ હૃદય સ્પર્શી શાયરી બે લાઈન વગેરે વાંચવા મળશે.