Gujarati NewsLifestyleHeart touching sad shayari quotes poetry in gujarati for girlfriend boyfriend
Heart touching sad shayari: વક્ત વક્ત કી બાત હૈ દોસ્તો જો આજ હમે દેખ કે ઉદાસ હોતે હૈ, વો કભી હમારે ના દિખને પર ઉદાસ હોતે થે..
પ્રેમ માણસને મજબૂત બનાવી દે છે તો પ્રેમમાં મળતી દૂરીથી વ્યક્તિ કમજોર થઈ જાય છે. આ સમયે અમે કેટલીક સેડ લવ શાયરી લઈને આવ્યા છે .જો કે આ અગાઉ અમે પ્રેમ , દોસ્તી અને જિંદગી પર ઘણી શાયરી આપની સાથે શેર કરી છે જે તમે અમારી વેબસાઈટ પર જઈ જોઈ શકો છો.
Sad Shayari: મિત્રો આજે આ પોસ્ટમાં કેટલીક હાર્ટ ટચિંગ સેડ શાયરી લઈને આવ્યા છે. આ સેડ શાયરીનો તમારા તૂટેલા હૃદયની પીડાને વર્ણવવા અને તમારી સમસ્યાઓ દર્શાવવા માટે મદદ કરશે. આ યુગમાં, છોકરાઓ અને છોકરીઓ જેટલા જલદી પ્રેમમાં પડી જાય છે તેટલા જ જલ્દી તેમના સંબંધોનો અંત આવી જાય છે અને આ કડવી વાસ્તવિકતા છે. જોકે પ્રેમ દૂર થયા પછી કે પ્રેમ છૂટી ગયા પછી વ્યક્તિ ઉદાસ થઈ જાય છે અને આ શાયરી તે પ્રેમની ઉદાસીનતા દર્શાવે છે.
હમ તો ફૂલ કી તરહ આદત સે મજબૂર હૈ,
તોડને વાલે કો ભી ખુશબુ બાંટતે હૈ
વક્ત વક્ત કી બાત હૈ દોસ્તો
જો આજ હમે દેખ કે ઉદાસ હોતે હૈ….
વો કભી હમારે ના દિખને પર ઉદાસ હોતે થે