નવા વર્ષની શુભેચ્છા : ગુજરાતીઓનું નવુ વર્ષ કહેવાતા બેસતા વર્ષે તમારા સ્નેહીજનો અને મિત્રોને આ શાયરી દ્વારા પાઠવો શુભેચ્છા

દિવાળી પછી તેના બીજા દિવસે ગુજરાતીઓનુ બેસતુ વર્ષ એટલે કે નવુ વર્ષ આવે છે. જો આ વખતે વચ્ચે પડતર દિવસ હોવાથી નવુ વર્ષ એક દિવસ પછી છે. નવા વર્ષ નિમિત્તે લોકો નવા સંકલ્પો કરે છે અને પોતાનું જીવન સુધારવાનું વચન આપે છે. દરેક નવું વર્ષ આપણને શીખવે છે કે આપણે જીવનમાં હંમેશા આગળ વધતા રહેવું જોઈએ અને ભૂતકાળને ભૂલીને હંમેશા ભવિષ્ય વિશે વિચારવું જોઈએ.

નવા વર્ષની શુભેચ્છા : ગુજરાતીઓનું નવુ વર્ષ કહેવાતા બેસતા વર્ષે તમારા સ્નેહીજનો અને મિત્રોને આ શાયરી દ્વારા પાઠવો શુભેચ્છા
Happy New Year wishes shayari
| Edited By: | Updated on: Nov 13, 2023 | 10:00 PM

દિવાળી પછી તેના બીજા દિવસે ગુજરાતીઓનુ બેસતુ વર્ષ એટલે કે નવુ વર્ષ આવે છે. જો આ વખતે વચ્ચે પડતર દિવસ હોવાથી નવુ વર્ષ એક દિવસ પછી છે. નવા વર્ષ નિમિત્તે લોકો નવા સંકલ્પો કરે છે અને પોતાનું જીવન સુધારવાનું વચન આપે છે. દરેક નવું વર્ષ આપણને શીખવે છે કે આપણે જીવનમાં હંમેશા આગળ વધતા રહેવું જોઈએ અને ભૂતકાળને ભૂલીને હંમેશા ભવિષ્ય વિશે વિચારવું જોઈએ.

આપણે આપણા ભૂતકાળની ભૂલો અને નિષ્ફળતાઓમાંથી શીખીને જીવનમાં હંમેશા આગળ વધવું જોઈએ અને આપણી સફળતાઓને સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરવો જોઈએ. દરેક નવું વર્ષ શીખવાની સાથે સાથે આનંદ અને ખુશીની ઉજવણી માટેનો એક ખાસ પ્રસંગ છે.

આ દિવસે આપણે બધા આપણા મિત્રો, વડીલો અને બાળકોને નવા વર્ષની શુભેચ્છા પાઠવીએ છીએ અને હૃદયથી પ્રાર્થના કરીએ છીએ કે આ વર્ષ તેમના માટે ખૂબ જ શુભ રહે.
ત્યારે બેસતા વર્ષ નીમીતે આપના માટે નવા વર્ષની શુભકામના લઈને આવ્યા છે.

  1. ગુલ ને ગુલશન સે ગુલફામ ભેજા હૈ
    સિતારો ને આસમાન સે સલામ ભેજા હૈ
    મુબારક હો આપકો નયા સાલ
    હમને અડવાંસે મેં યે પૈગામ ભેજા હૈ
  2. ઇસ રિશ્તે કો યુહીં બનાયે રખના
    દિલ મેં યાદો કે ચિરાગ જલાયે રખના
    બહુત પ્યારા સફર રહે નયે સાલ કા
    બસ ઐસે હી સાથ આગે ભી બનાયે રખના
  3. કોયલા નિકાલતા હૈ ખાન સે જલતા હૈ શાન સે,
    નયા સાલ મુબારક હો દિલ ઔર જાન સે.
  4. હર ફૂલ મુબારક હો હર સાલ મુબારક હો,
    હમ હો યા ના હો ઇસ દુનિયા મેં નયા સાલ મુબારક હો.
  5. ગુલ ખીલે ગુલશન ખીલે કે ખીલે ગુલદસ્તે,
    નવ વર્ષ કા પત્ર લીખને સે પહેલે આપકો મેરા નમસ્તે.
  6. ફૂલોં જૈસા ચેહરા તેરા કલિયોં જૈસી મુસ્કાન,
    નયે સાલ મેં તુઝાકો દેખા હો ગયા મેં કુરબાન.
  7. ચાંદ કો ચાંદની મુબારક હો, ફૂલોં કો ખુશબુ મુબારક હો,
    હમારી ઔર સે આપ સભી કો નયા સાલ મુબારક હો.
  8. તુમ તો કહતે હો નયે સાલ તક કી,
    હમ તો ઇન્તજાર કરેંગે કયામત તક કી.
  9. આયા નયા સાલ ખુશીયા મનાયે,
    હર ઘડી મોડ પર આપ સદા મુસ્કરાયે.
  10. નયે સાલ કા નયા તરાના,
    ઇસકો પઢાના ભૂલ ના જાના.