Friendship day Shayari : ફ્રેન્ડશીપ ડેના દિવસે તમારા મિત્રોને મોકલો આ ખાસ શાયરી અને કરો વિશ

|

Jul 30, 2023 | 3:35 PM

આજે Happy International Friendship day પર જો તમે પણ તમારા ખાસ મિત્રને શુભેચ્છા પાઠવવા માંગો છો, તો આ શાયરી તમારા માટે ઉપયોગી થઈ શકે છે.

Friendship day Shayari : ફ્રેન્ડશીપ ડેના દિવસે તમારા મિત્રોને મોકલો આ ખાસ શાયરી અને કરો વિશ
Happy International Friendship day wishes

Follow us on

Happy International Friendship day: મિત્રતાનો સંબંધ સૌથી ખાસ હોય છે, આમાં ઝઘડાની સાથે પ્રેમ પણ હોય છે. સંબંધોને મજબૂત કરવા અને તેના માટે આભાર માનવા માટે દર વર્ષે આંતરરાષ્ટ્રીય ફ્રેન્ડશીપ દિવસ ઉજવવામાં આવે છે. આ ખાસ અવસર પર, જો તમે પણ તમારા ખાસ મિત્રને શુભેચ્છા પાઠવવા માંગો છો, તો આ શાયરી તમારા માટે ઉપયોગી થઈ શકે છે.

  1. વક્ત ઔર દોસ્ત હમે યુ હી મિલ જાતે હૈ, લેકિન દોનો કા પતા તબ ચલતા હૈ,
    જબ યે હમસે દૂર ચલે જાતે હૈ..
    હૈપી ઈન્ટરનેશનલ ફ્રેન્ડશીપ ડે
  2. જીંદગી મેં કિતની ભી હસીન ક્યું ના હો,
    મગર સાથ મેં એક કમીના યાર જરુર હોના ચાહિયે..
    હૈપી ઈન્ટરનેશનલ ફ્રેન્ડશીપ ડે
  3. સમય કે સાથ સબકુછ બાદલ જાયે,
    કોઈ ફરક નહીં પડતા મેરે દોસ્ત,
    બસ તુમ કભી મત બદલના..
    હૈપી ઈન્ટરનેશનલ ફ્રેન્ડશીપ ડે
  4. બેશક દોસ્ત સે ફસલા હો જાયે,
    મગર અપની દોસ્તી કે બિચ ફસલા કભી મત કરના..
    હૈપી ઈન્ટરનેશનલ ફ્રેન્ડશીપ ડે
  5. કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
    લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
    Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
    આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
    રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
    આજનું રાશિફળ તારીખ : 19-09-2024
  6. દોસ્ત હસને વાલા હોના ચાહિયે,
    રૂલા તો જીંદગી ભી દેતી હૈ…
    હૈપી ઈન્ટરનેશનલ ફ્રેન્ડશીપ ડે
  7. આદતેં અલગ હૈં મેરી દુનિયા વાલો સે,
    દોસ્ત કમ રખતા હૂં પર લાજવાબ રખતા હૂં
    હૈપી ઈન્ટરનેશનલ ફ્રેન્ડશીપ ડે
  8. દાગ દુનિયા મે દિયે જખ્મ જમાને સે મિલે,
    હમકો તોહફે યે તુમ્હેં દોસ્ત બનાને સે મિલે.
    હૈપી ઈન્ટરનેશનલ ફ્રેન્ડશીપ ડે
  9. શીશે કભી પથ્થર સે ફોડે નહીં જાતે,
    પુરાને દોસ્ત અનમોલ હૈ,
    વો છોડે નહી જાતે,
    હેપ્પી ઈન્ટરનેશનલ ફ્રેન્ડશીપ ડે
  10. દિન બીત જાતે હૈ સુહાની યાંદે બનકર,
    બાતે રહ જાતી હૈ કહાની બનકર,
    પર દોસ્ત તો હમેશા દિલ કે કરીબ રહતે હૈ,
    કભી મુસ્કાન તો કભી આંખો કા પાની બનકર
    હૈપી ઈન્ટરનેશનલ ફ્રેન્ડશીપ ડે
  11. રિશ્તો કે નામ ભી અજીબ હોતે હૈ,
    કહને કે લિયે તો સિર્ફ દોસ્ત હૈ,
    મગર ઘર વાલો સે ભી જ્યાદા કરીબ હૈ..
    હૈપી ઈન્ટરનેશનલ ફ્રેન્ડશીપ ડે
Next Article