Madhuri Dixit ફ્લોરલ પ્રિન્ટેડ લહેંગામાં લાગી ખુબજ ખૂબસૂરત, તસ્વીરો જોઈને નજર હટાવવી બનશે મુશ્કેલ

|

Jun 03, 2021 | 5:50 PM

માધુરી દીક્ષિત (Madhuri Dixit) આજકાલ ડાન્સ દીવાને શોને જ્જ કરતી જોવા મળે છે, અભિનેત્રી તેમના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. બ્લુ કલરના આ ફ્લોરલ લહેંગામાં માધુરી ખૂબ જ આકર્ષક લાગી રહી છે.

1 / 5
બોલિવૂડની ધક ધક ગર્લ માધુરી દીક્ષિત સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. અભિનેત્રી તેમના ફોટા ઘણીવાર શેર કરતી રહે છે. તાજેતરમાં, અભિનેત્રીએ પોતાનાં ઇન્સ્ટાગ્રામ પર બ્લુ કલરના લહેંગામાં કેટલાક ફોટા શેર કર્યા છે.

2 / 5
માધુરી આ એથનિક ફ્લોરલ લહેંગામાં ખુબજ ખૂબસૂરત લાગી રહી છે. અભિનેત્રી વયના આ તબક્કે પણ તેની શૈલીથી ચાહકોના હૃદય પર રાજ કરે છે.

3 / 5
માધુરીએ પ્રખ્યાત ઇન્ડિયન ડિઝાઇનર તોરાણીનો લહેંગો પહેર્યો છે. આ લહેંગામાં ફ્લોરલ પ્રિન્ટ અને સિક્વેન્સથી ભરતકામ કર્યું છે.

4 / 5
આ આઉટફિટ સાથે શીર પ્રિન્ટેડ દુપટ્ટો કેરી કર્યો છે જેની બોર્ડર પર સિક્વેન્સનું ભરતકામ કર્યું છે. અભિનેત્રીએ આ આઉટફિટ સાથે હેવી નેકલેસ, સ્ટેટમેન્ટ ઈયરરિંગ્સ અને સિલ્વર બ્રેસલેટ પહેર્યું છે.

5 / 5
અભિનેત્રીએ ટોન્ડ મેકઅપ કરતી વખતે વાળને મેસી લુક આપ્યો છે. જો તમે આ આઉટફિટને ખરીદવા માંગતા હો, તો પછી તમે તેને તેની સત્તાવાર વેબસાઇટથી ખરીદી શકો છો. આ ફિરોઝ અર્શનીર લહેંગા સેટની કિંમત રુપિયા 72,500 છે.

Published On - 5:50 pm, Thu, 3 June 21

Next Photo Gallery