Evening Shayari: ઉસ કી આંખો મેં ઉતર જાને કો જી ચાહતા હૈ, શામ હોતી હૈ તો ઘર જાને કો જી ચાહતા હૈ… વાંચો જબરદસ્ત શાયરી
સાંજ પર શાયરી લઈને આવ્યા છે. અહીં હસીન ખુશખુશાલ સાંજ પર આ પોસ્ટ શેર કરવામાં આવી છે જે તમે વાંચીને તમે તમારા મિત્રો અને સબંધીઓને શેર કરી શકો છો.
Evening Love Shayari
Follow us on
મિત્રો આજે આ લેખમાં અમે સાંજ પર શાયરી લઈને આવ્યા છે. અહીં હસીન ખુશખુશાલ સાંજ પર આ પોસ્ટ શેર કરવામાં આવી છે જે તમે વાંચીને તમે તમારા મિત્રો અને સબંધીઓને શેર કરી શકો છો. આ શાયરી તમે તમારા સોશિયલ મીડિયા અકાઉન્ટ ફેસબુક, વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ પર શેર કરી શકો છો.
શામ ભી થી ધુઆં ધુઆં હુસ્ન ભી થા ઉદાસ ઉદાસ,
દિલ કો કઈ કહાનિયાં યાદ સી આ કે રહ ગઈ.
કભી તો આસમાં સે ચાંદ ઉતરે જામ હો જાયે,
તુમ્હારે નામ કી ઈક ખૂબ-સૂરત શામ હો જાયે.