ઈમોશન શાયરી : તેરી મોહબ્બત મેં એક બાત સીખી હૈ, તેરે સાથ કે બિના યે દુનિયા ફીકી હૈ..વાંચો શાયરી
કહેવાય છે ને કે પ્રેમ માણસને મજબૂત બનાવી દે છે તો પ્રેમમાં મળતો વિરહ વ્યક્તિ કમજોર કરી દે છે. આ સમયે અમે કેટલીક ઈમોશનલ શાયરી લઈને આવ્યા છે. જો કે આ અગાઉ અમે પ્રેમ , દોસ્તી અને જિંદગી પર ઘણી શાયરી આપની સાથે શેર કરી છે જે તમે અમારી વેબસાઈટ પર જઈને જોઈ શકો છો.
મિત્રો, ઘણીવાર તમે પણ અમુક સમયે ભાવુક થઈ જાવ છો કારણ કે જ્યારે કોઈ વ્યક્તિ આપણને અપાર પ્રેમ કરે છે અને તે વ્યક્તિ અચાનક આપણાથી દૂર થઈ જાય છે ત્યારે આપણે તેની યાદમાં ઉદાસ થઈ જઈએ છીએ. આવી સ્થિતિમાં, આપણે તેમની યાદમાં આપણા હૃદયમાં રડતા રહીએ છીએ. તેથી જ આજે અમે તમારા માટે હિન્દીમાં ઈમોશનલ શાયરી લઈને આવ્યા છીએ, જેને તમે તમારા મિત્રો અને સોશિયલ મીડિયા પર પણ શેર કરી શકો છો.
ખામોશિયો કી ગૂંજ બડી ગહરી હોતી હૈ,
દિલ તો ક્યા પત્થર ભી ચીર દેતી હૈ.
મુજકો માલૂમ હૈ હર એક કી હકીકત સાહબ,
મૈં જાન બુજકર ખુદ કો પરદે મેં રખતા હૂં.