Gujarati NewsLifestyleBhai dooj wishes shayari quotes in gujarati for your brother and sister
આ શાયરી, મેસેજ, કોટ્સથી પાઠવો શુભેચ્છાઓ, ભાઈબીજના દિવસે એકબીજાને મોકલો MSG
આ વખતે ભાઈબીજનો પવિત્ર તહેવાર 14 અને 15મીએ તારીખે ઉજવવામાં આવશે. ભાઈબીજનો આ તહેવાર ભાઈ અને બહેન વચ્ચેનો અતૂટ પ્રેમ અને સ્નેહ દર્શાવે છે. ભાઈબીજના દિવસે બહેન પોતાના ભાઈના લાંબા આયુષ્ય માટે યમરાજાની પૂજા કરે છે.
bhai dooj wishes in gujarati
Follow us on
જ્યાં ધનતેરસથી દિવાળીની શરૂઆત થાય છે અને ભાઈબીજના તહેવારના દિવસે સમાપ્ત થાય છે. આ વખતે ભાઈબીજનો પવિત્ર તહેવાર 14 અને 15મીએ ઉજવાશે. ભાઈબીજનો આ તહેવાર ભાઈ અને બહેન વચ્ચેનો અતૂટ પ્રેમ દર્શાવે છે. ભાઈબીજના દિવસે બહેન પોતાના ભાઈના લાંબા આયુષ્ય માટે યમરાજાની પૂજા કરે છે. તેથી ભાઈઓ અને બહેનોએ આ સુંદર અને પ્રેમથી ભરેલા સંદેશાઓ, કવિતાઓ અને શુભેચ્છાઓ સાથે એકબીજાને શુભકામનાઓ આપો.
ભાઈબીજની શુભેચ્છાઓ
કામયાબી તુમ્હારે કદમ ચૂમે
ખુશિયા તુમ્હારે ચારો ઔર હો
પર ભગવાન સે ઈતની પ્રાર્થના કરને કે લિયે
મુઝે કુછ તો કમિશન દે દો ભાઈ
ભાઈદૂઝ કી બધાઈ