Best rain shayari
Best Rain Shayari: જ્યારે પણ વરસાદ પડે છે ત્યારે આપણને આપણા પ્રિયજનોની યાદ આવે છે. દિલ તેમની સાથે આ સમય વિતાવવા માંગે છે અને વિતાવેલી પળોને યાદ કરવા લાગે છે. ત્યારે આ વરસાદમાં અમે જબરદસ્ત વરસાદ પર શાયરી લઈને આવ્યા છે. જેમાં જો તમે પણ તમારી પ્રિયતમા માટે બારિશ શાયરી શોધી રહ્યા છો, તો આ તમારા માટે છે.
ત્યારે અમે ખાસ આપના માટે વરસાદની કેટલીક સરસ કવિતાઓનો અને શાયરીનો સંગ્રહ લઈને આવ્યા છે.
- જબ ભી હોગી પહલી બારિશ, તુમકો સામને પાયેંગે,
વો બૂંદો સે ભરા ચેહરા તુમ્હારા હમ દેખ તો પાયેંગે.
- કલ રાત મેં સારે ગમ આસમાન કો સુના દિયે,
આજ મેં ચૂપ હું ઔર આસમાન બરસ રહા હૈ.
- મેં તેરે હિજ્ર કી બરસાત મેં કબ તક ભીગુ,
ઐસે મૌસમ મેં તો દિવારેં ભી ગીર જાતી હૈ.
- બદલી સાવન કી કોઈ જબ ભી બરસતી હોગી,
દિલ હી દિલ મેં વહ મુજે યાદ તો કરતી હોગી,
ઠીક સે સો ન સકી હોગી કભી ખ્યાલોં સે મેરે,
કરવટેં રાત ભર બિસ્તર પે બદલતી હોગી.
- ઈસ બારિશ કે મૌસમ મેં અજીબ સી કશિશ હૈ,
ના ચાહતે હુએ ભી કોઈ શિદ્દત સે યાદ આતા હૈ.
- રહને દો કિ અબ તુમ ભી મુજે પઢ ન સકોગે,
બરસાત મેં કાગજ કી તરહ ભીગ ગયા હૂં મૈં.
- બારિશ કી બૂંદો મેં જલકતી હૈ તસ્વીર ઉનકી ઔર,
હમ ઉનસે મિલને કી ચાહત મેં ભીગ જાતે હૈ.
- હમ ભીગતે હૈ જિસ તરહ સે તેરી યાદોં મેં ડૂબ કર,
ઈસ બારિસ મેં કહાં વો કશિશ તેરે ખયાલોં જૈસી.
- અજબ લુત્ફ કા મંજર દેખતા રેહતા હૂં બારિશ મેં,
બદન જલતા હૈ ઔર મૈં ભીગતા રેહતા હૂં બારિશ મેં.
- બરસ રહી થી બારિશ બાહર ઔર,
વો ભીગ રહે થે મુજ મેં.
- ઇસ ભીગે ભીગે મૌસમ મેં થી આસ તુમ્હારે આને કી,
તુમકો અગર ફુરસત હી નહી તો આગ લગે બરસતોં કો.