Barish Shayari: યાદ આઈ વો પહેલી બારિશ જબ તુજે એક નઝર દેખા થા…વાંચો જબરદસ્ત શાયરી

|

May 30, 2023 | 10:00 PM

વરસાદી મૌસમમાં તમે પણ તમારા કે તમારી ખાસને યાદ કરી રહ્યા છો તો આ શાયરી દ્વારા તેમને મેસેજ મોકલી તેમની સામે તમારા દિલની વાત ખુલીને કહી શકો છો. આજે અમે બારિશ શાયરી લઈને આવ્યા છીએ, જે તમને ખૂબ જ પસંદ આવશે. 

Barish Shayari: યાદ આઈ વો પહેલી બારિશ જબ તુજે એક નઝર દેખા થા...વાંચો જબરદસ્ત શાયરી
Barish Shayari

Follow us on

મિત્રો, વરસાદની ઋતુ એવી ઋતુ છે જે લગભગ બધાને ગમે છે, કોઈને વરસાદમાં ભીનું થવું ગમે છે, તો કોઈને વરસાદમાં ફરવું ગમે છે. વરસાદ પછી હવામાન સંપૂર્ણપણે બદલાઈ જાય છે, વાતાવરણ સ્વચ્છ અને સુંદર બની જાય છે. જો કે વરસાદ પડતા દરેક પ્રેમીને તેની પ્રિયતમા અને પ્રિયતમાંને તેનો પ્રેમી યાદ આવી જાય છે.

ત્યારે આ વરસાદી મૌસમમાં તમે પણ તમારા કે તમારી ખાસને યાદ કરી રહ્યા છો તો આ શાયરી દ્વારા તેમને મેસેજ મોકલી તેમની સામે તમારા દિલની વાત ખુલીને કહી શકો છો. આજે અમે બારિશ શાયરી લઈને આવ્યા છીએ, જે તમને ખૂબ જ પસંદ આવશે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
  1. કુછ તો ચાહત રહી હોંગી ઈસ બારિશ કી બૂંદો કી,
    વર્ના કૌન ગિરતા હૈ જમીન પર આસમાન તક પહુંચને કે બાદ.
  2. તેરે પ્રેમ કી બારિશ હો
    મૈં જલમગન હો જાઉં,
    તુમ ઘટા બન ચલી આઓ,
    મૈં બાદલ બન જાઉં.
  3. ગુજારિશ કરતા હૂં કિ ઉસસે અકેલે મેં મુલાકાત હો,
    ખ્વાહિશ એ દિલ હૈ જબ ભી હો બરસાત હો.
  4. બારિશ સે મોહબ્બત મુજે કુછ ઈસ કદર હૈ,
    વો બરશ્તા ઉધર હૈ,
    ઔર મેરા દિલ ધડકતા ઈધર હૈ.
  5. મુજે એસા હી જિંદગી કા હર પલ ચાહિયે,
    પ્યાર સે ભરી બારિશ ઔર સંગ તુમ ચાહિયે.
  6. બારિશ કી બૂંદે ભી ક્યા વફા નિભાતી હૈ,
    દૂર આસમા સે નિકલ કર,
    જમી મેં મિલ જાતી હૈ.
  7. બારિશ કી બૂંદે આજ મેરે ચેહરે કો છૂ ગઈ,
    લગતા હૈ શાદ આસમા કો જમી મિલ ગઈ.
  8. પહલી બારિશ કા નશા હી કુછ અલગ હૈ,
    પલકો કો છૂતે હી સીધા દિલ પે અસર હોતા હૈ.
  9. ઈસ બારિશ કે મૌસમ મેં અજીબ સી કશિશ હૈ,
    ના ચાહતે હુએ ભી કોઈ શિદ્દત સે યાદ આતા હૈ.
  10. મત પૂછો કિતની મોહબ્બત હૈ મુજે ઉનસે,
    બારિશ કી બૂંદે ભી અગર ઉન્હે છૂ જાતી હૈ,
    તો દિલ મેં આગ લગ જાતી હૈ.
Next Article