શિયાળામાં પાલતુ પ્રાણીઓની કાળજી કેવી રીતે લેવી તેની મુંઝવણ છે ? તો જાણો આ સરળ ટીપ્સ
શિયાળામાં ઠંડીથી બચવા માટે આપણે ગરમ કપડાં પહેરતા હોઈએ છીએ. તેમજ ગરમ તાસીરનો ખોરાક પણ આરોગતા હોય છે.તો પાલતુ પ્રાણીઓને ઠંડીથી બચાવા ખૂબ જ જરુરી છે. જો કે હવે મોટાભાગના લોકો ઘરમાં પાલતુ પ્રાણીઓ રાખતા હોય છે. જેમને પોતા બાળકની જેમ સાચવતા હોય છે. પરંતુ શિયાળામાં તેમને ઠંડીથી બચાવવા માટે શું કરવુ જોઈએ તે જાણીશું.
ઠંડીથી બચવા માટે આપણે બધા જ ગરમ કપડા પહેરતા હોઈએ છીએ. તો પાલતુ પ્રાણીઓને પણ ગરમ કપડાં પહેરાવવા જોઈએ. જે સરળતાથી બજારમાં મળી જાય છે.
5 / 5
શિયાળામાં મોટાભાગના પ્રાણીની ત્વચા શુષ્ક થઈ જાય છે. જેથી તેમને ખંજવાળ જેવી સમસ્યા થઈ શકે છે. જેને દૂર કરવા મોઇશ્ચરાઇઝેશન લગાવવુ જોઈએ. તેમજ ઠંડા પાણીથી સ્નાન ન કરાવુ જોઈએ.