વલસાડ નગરપાલિકાના ચીફ ઓફિસરની ઓફિસમાં પાણીની તંગીથી ત્રસ્ત મહિલાઓએ મચાવ્યો હોબાળો

|

Feb 05, 2019 | 1:21 PM

વલસાડ નગરપાલિકામાં આજે પાણીના મુદ્દે મહિલાઓએ હોબાળો મચાવ્યો હતો.૫૦ થી વધુ મહિલાઓ એકત્રિત થઈને પાલિકામાં ધસી ગઈ હતી અને ચીફ ઓફિસરની ચેમ્બરમાં હોબાળો મચાવીને હૈયાવરાળ ઠાલવી હતી. Web Stories View more ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ ફૂટબોલ […]

વલસાડ નગરપાલિકાના ચીફ ઓફિસરની ઓફિસમાં પાણીની તંગીથી ત્રસ્ત મહિલાઓએ મચાવ્યો હોબાળો

Follow us on

વલસાડ નગરપાલિકામાં આજે પાણીના મુદ્દે મહિલાઓએ હોબાળો મચાવ્યો હતો.૫૦ થી વધુ મહિલાઓ એકત્રિત થઈને પાલિકામાં ધસી ગઈ હતી અને ચીફ ઓફિસરની ચેમ્બરમાં હોબાળો મચાવીને હૈયાવરાળ ઠાલવી હતી.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી વલસાડ શહેરમાં પાણીનો મોટો પ્રશ્ન ઉભો થયો છે અને પાલિકા દ્વારા અનિયમિત પાણી આપવામાં આવી રહ્યું છે.વલસાડના અનેક છેવાડાના વિસ્તારોમાં તો પાણી પણ નથી પોહચ્તું. જેથી પાણીના કકળાટથી કંટાળીને આજે મહિલાઓએ પાલિકામાં સી.ઓ ની ઓફીસ બાનમાં લીધી હતી.

Next Article