Gujarati NewsLatest newsValsad jilla na tamam taalika ma savar thi megh maher varsad na kaarne nichan wada vistar ma paani bharaya
વલસાડ જિલ્લાના તમામ તાલુકામાં સવારથી મેઘમહેર, વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં રસ્તા પર પાણી ભરાયા
વલસાડ જિલ્લાના તમામ તાલુકામાં સવારથી મેઘમહેર છે.સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી વલસાડના ઉમરગામમાં અડધો ઇંચથી વધારે તો કપરાડામાં પોણા 1 ઇંચથી વધારે ખાબક્યો. વલસાડમાં થોડા સમય સુધી ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં રસ્તા પર પાણી ભરાયા હતા. વલસાડના એમ જી રોડ, મોગરાવાડી, દાણા બજારમાં રસ્તા પર પાણી ભરાયા હતા. Facebook પર […]
વલસાડ જિલ્લાના તમામ તાલુકામાં સવારથી મેઘમહેર છે.સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી વલસાડના ઉમરગામમાં અડધો ઇંચથી વધારે તો કપરાડામાં પોણા 1 ઇંચથી વધારે ખાબક્યો. વલસાડમાં થોડા સમય સુધી ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં રસ્તા પર પાણી ભરાયા હતા. વલસાડના એમ જી રોડ, મોગરાવાડી, દાણા બજારમાં રસ્તા પર પાણી ભરાયા હતા.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો