વડોદરાની સયાજી હોસ્પિટલમાં હવે ઓક્સિજનની સમસ્યા ભૂતકાળ,20 હજાર લીટર ઓક્સિજનની ક્ષમતા ધરાવતી ટેન્કને ઇનસ્ટોલ કરવાની કામગીરી શરૂ,કોરોનાના કેસ વધે તો પણ હવે સયાજી હોસ્પિટલમાં ઓક્સિજનની સમસ્યા નહીં સર્જાય

|

Aug 06, 2020 | 1:35 PM

વડોદરાની સયાજી હોસ્પિટલમાં હવે ઓક્સિજનની સમસ્યા ભૂતકાળ બનશે. પાછલા કેટલાક સમયથી કોવિડના દર્દીઓને ઓક્સિજન ન મળતો હોવાની ફરિયાદો વ્યાપક બની હતી ત્યારે હોસ્પિટલ સત્તાધીશો દ્વારા આ સમસ્યાના કાયમી ઉકેલ સ્વરૂપે ઓક્સિજન ટેન્ક ખરીદવામાં આવી છે. 20 હજાર લીટર ઓક્સિજનની ક્ષમતા ધરાવતી આ ટેન્કને હાલ ઇનસ્ટોલ કરવાની કામગીરી ચાલી રહી છે. મહત્વપૂર્ણ છે કે કોરોનાના કેસ […]

વડોદરાની સયાજી હોસ્પિટલમાં હવે ઓક્સિજનની સમસ્યા ભૂતકાળ,20 હજાર લીટર ઓક્સિજનની ક્ષમતા ધરાવતી ટેન્કને ઇનસ્ટોલ કરવાની કામગીરી શરૂ,કોરોનાના કેસ વધે તો પણ હવે સયાજી હોસ્પિટલમાં ઓક્સિજનની સમસ્યા નહીં સર્જાય
http://tv9gujarati.in/vadodara-ni-saya…hutkaad-bani-che/

Follow us on

વડોદરાની સયાજી હોસ્પિટલમાં હવે ઓક્સિજનની સમસ્યા ભૂતકાળ બનશે. પાછલા કેટલાક સમયથી કોવિડના દર્દીઓને ઓક્સિજન ન મળતો હોવાની ફરિયાદો વ્યાપક બની હતી ત્યારે હોસ્પિટલ સત્તાધીશો દ્વારા આ સમસ્યાના કાયમી ઉકેલ સ્વરૂપે ઓક્સિજન ટેન્ક ખરીદવામાં આવી છે. 20 હજાર લીટર ઓક્સિજનની ક્ષમતા ધરાવતી આ ટેન્કને હાલ ઇનસ્ટોલ કરવાની કામગીરી ચાલી રહી છે. મહત્વપૂર્ણ છે કે કોરોનાના કેસ વધે તો પણ હવે સયાજી હોસ્પિટલમાં ઓક્સિજનની સમસ્યા નહીં સર્જાય અને ઓક્સિજનના અભાવે કોઇ દર્દીને હેરાન થવાનો વારો નહીં આવે.

Next Article