Uttarakhand હોનારત: તપોવનમાં યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે બચાવ અને રાહતકાર્ય, 27 લોકોનું રેસ્ક્યુ કરાયુ

|

Feb 08, 2021 | 4:43 PM

Uttarakhand માં ગ્લેશિયર તૂટ્યા બાદ આવેલી કુદરતી હોનારતમાં રાહત અને Rescue યુદ્ધના ધોરણે ચાલુ છે.અત્યાર સુધી 27 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, 11 મૃતદેહ મળ્યા છે

Uttarakhand માં ગ્લેશિયર તૂટ્યા બાદ આવેલી કુદરતી હોનારતમાં રાહત અને Rescue યુદ્ધના ધોરણે ચાલુ છે.અત્યાર સુધી 27 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, 11 મૃતદેહ મળ્યા છે તો હજુ પણ 153 લોકો ગુમ છે. NDRFના DG એસ એન પ્રધાનના જણાવ્યા મુજબ પહેલી સુરંગમાંથી લોકોને બચાવી લેવાયા છે, હવે બીજી સુરંગમાંથી કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે, આ સુરંગમાં 40થી 50 લોકો ફસાયેલા હોય શકે છે. તો આ તરફ તબાહીના તાંડવમાં 170 લોકોના મોતની આશંકા છે. તપોવન સ્થિત NTPC પ્રોજેક્ટ સાઇટથી અત્યાર સુધી 18 મૃતદેહો મળી આવ્યા છે.

Next Video