તિથલના દરીયા કિનારે કડક પોલીસ બંદોબસ્ત

નિસર્ગ વાવાઝોડાને લઈને વલસાડના તિથલ દરીયા કિનારે લોકોની અવરજવર બિલકુલ બંધ કરી દેવામાં આવી છે તેમજ કિનારા વિસ્તારમાં લોકોને કઈ રીતે સાવચેત કરવા તે માટે પોલીસ પ્રશાસન ખાસ કમર કસી રહ્યું છે. તિથલના દરીયા કિનારે મોટી સંખ્યામાં પોલીસ મુકી દેમાં આવી છે .. કેવા પ્રકારની છે વ્યવસ્થા, શું કહી રહ્યું છે તંત્ર એ અંગે જાણો […]

તિથલના દરીયા કિનારે કડક પોલીસ બંદોબસ્ત
http://tv9gujarati.in/tithal-na-dariya…police-bandobast/
| Updated on: Jun 02, 2020 | 3:04 PM

નિસર્ગ વાવાઝોડાને લઈને વલસાડના તિથલ દરીયા કિનારે લોકોની અવરજવર બિલકુલ બંધ કરી દેવામાં આવી છે તેમજ કિનારા વિસ્તારમાં લોકોને કઈ રીતે સાવચેત કરવા તે માટે પોલીસ પ્રશાસન ખાસ કમર કસી રહ્યું છે. તિથલના દરીયા કિનારે મોટી સંખ્યામાં પોલીસ મુકી દેમાં આવી છે .. કેવા પ્રકારની છે વ્યવસ્થા, શું કહી રહ્યું છે તંત્ર એ અંગે જાણો અમારા સંવાદદાતા પાસેથી.