
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
બીજી વખત સરકાર બન્યા બાદ મોદી સરકારનું પ્રથમ બજેટ બહાર પડશે. નાણાપ્રધાન નિર્મલા સિતારમણ આજે દેશનું પ્રથમ બજેટ રજૂ કરશે. ત્યારે વેપારીઓ માટે પણ મોટી જાહેરાતો થાય તેવી આશા દરેક વેપારીઓની છે. લોકોને ધંધો અને વેપાર કરવા માટે ઓછા વ્યાજ પૈસા મળે અને ટેક્સમાં પણ રાહત મળે તેવી ઘણી આશાઓ વેપારીઓ છે.
આ પણ વાંચો: વિશ્વ કપની સેમીફાઈનલ મેચ પહેલા જ ઓસ્ટ્રેલિયાની ટીમ માટે આવ્યા ખરાબ સમાચાર, વાંચો આ અહેવાલ
[yop_poll id=”1″]