PM નરેન્દ્ર મોદી વતનમાં, સુરત એરપોર્ટ પર કરાયું વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત, જુઓ VIDEO

|

Jan 30, 2019 | 8:47 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સુરત એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરાયું છે. PM મોદીએ સુરતના નવા એરપોર્ટના ટર્મિનલ ભવનનું ઉદ્ઘાટન કર્યું. જુઓ VIDEO: આ એરપોર્ટ રૂ.358 કરોડના ખર્ચે તૈયાર થયું છે. આ ટર્મિનલ ભવન 25,500 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું છે. સાથે જ તે ઈકોફ્રેન્ડલી ભવન હશે, જે 1800થી વધુ મુસાફરોની હેરફેરની ક્ષમતા ધરાવે છે. જુઓ VIDEO: Web […]

PM નરેન્દ્ર મોદી વતનમાં, સુરત એરપોર્ટ પર કરાયું વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત, જુઓ VIDEO

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સુરત એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરાયું છે. PM મોદીએ સુરતના નવા એરપોર્ટના ટર્મિનલ ભવનનું ઉદ્ઘાટન કર્યું.

જુઓ VIDEO:

આ એરપોર્ટ રૂ.358 કરોડના ખર્ચે તૈયાર થયું છે. આ ટર્મિનલ ભવન 25,500 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું છે. સાથે જ તે ઈકોફ્રેન્ડલી ભવન હશે, જે 1800થી વધુ મુસાફરોની હેરફેરની ક્ષમતા ધરાવે છે.

જુઓ VIDEO:

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

સાથે જ વડાપ્રધાન સૌપ્રથમ લખત રિવોલ્વિંગ સ્ટેજથી સુરતની જનતા સાથે ચર્ચા કરશે. પીએમ સાથે ચર્ચા કરવા લગભગ 15 હજારથી વધુ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જ્યારે કે 700થી વધુ લોકોએ વન ઓન વન ચર્ચા કરવા માટે પ્રશ્નો પણ નોધાવ્યા છે. આ તમામ પ્રશ્નોમાંથી શોર્ટલિસ્ટ કર્યા બાદ વડાપ્રધાન મોદી રિવોલ્વિંગ સ્ટેજ પર ફરતા ફરતા લોકો સાથે ચર્ચા કરશે.

જુઓ VIDEO:

[yop_poll id=901]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article