Gujarati NewsLatest newsSiddhivinayak mandir surat pray for indian soldiers surat na siddhivinayak mandir ma karai mahaarti
સુરતના સિદ્ધિવિનાયક મંદિરમાં સૈનિકોના રક્ષણ માટે કરાઈ મહાઆરતી
કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં દેશભરના લોકો પોતાની રીતે વિરોધ કાર્યક્રમો કરીને સેનાનું મનોબળ વધારી રહ્યા છે. ત્યારે આજે સુરતના પાલ ખાતેના સિદ્ધિ વિનાયક મંદિરમાં સૈનિકો માટે વિશેષ મહાઆરતી અને પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે આ કાર્યક્રમમાં સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત શાળાના અને કોલેજોના કર્મચારીઓ,વિદ્યાર્થી સંગઠનો,મહિલા મંડળો અને રાજકીય તેમજ સામાજિક આગેવાનો જોડાયા હતા. […]
Follow us on
કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં દેશભરના લોકો પોતાની રીતે વિરોધ કાર્યક્રમો કરીને સેનાનું મનોબળ વધારી રહ્યા છે. ત્યારે આજે સુરતના પાલ ખાતેના સિદ્ધિ વિનાયક મંદિરમાં સૈનિકો માટે વિશેષ મહાઆરતી અને પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આજે આ કાર્યક્રમમાં સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત શાળાના અને કોલેજોના કર્મચારીઓ,વિદ્યાર્થી સંગઠનો,મહિલા મંડળો અને રાજકીય તેમજ સામાજિક આગેવાનો જોડાયા હતા. પુજા આરતીની સાથે મંદિરમાં ભારતીય સૈનિકોની રક્ષા માટે ગણપતિ દાદાને પ્રાર્થના પણ કરવામાં આવી હતી.