VIDEO: માઉન્ટ આબૂમાં લૉકડાઉનની ખબર વહેતી થતા આબૂવાસીઓમાં રોષ, માઉન્ટ આબૂ પર્યટકો માટે ખુલ્લું છે

માઉન્ટ આબૂમાં લૉકડાઉન હોવાના અહેવાલ ઝડપથી વહેતા થઈ ગયા હતા. પણ હકીકત એ છે કે લૉકડાઉન માઉન્ટ આબૂમાં નહીં આબૂ રોડ પર કરાયું છે. માઉન્ટ આબૂ તો પર્યટકો માટે ખુલ્લું જ છે. તંત્ર દ્વારા અહીં લૉકડાઉનનો કોઈ આદેશ કરવામાં નથી આવ્યો. માઉન્ટ આબૂમાં કોરોનાનો એકપણ કેસ નથી. જેને પગલે અહીં કોરોનાની સ્થિતિ ખૂબ સારી છે. […]

VIDEO: માઉન્ટ આબૂમાં લૉકડાઉનની ખબર વહેતી થતા આબૂવાસીઓમાં રોષ, માઉન્ટ આબૂ પર્યટકો માટે ખુલ્લું છે
| Updated on: Aug 30, 2020 | 3:40 AM

માઉન્ટ આબૂમાં લૉકડાઉન હોવાના અહેવાલ ઝડપથી વહેતા થઈ ગયા હતા. પણ હકીકત એ છે કે લૉકડાઉન માઉન્ટ આબૂમાં નહીં આબૂ રોડ પર કરાયું છે. માઉન્ટ આબૂ તો પર્યટકો માટે ખુલ્લું જ છે. તંત્ર દ્વારા અહીં લૉકડાઉનનો કોઈ આદેશ કરવામાં નથી આવ્યો. માઉન્ટ આબૂમાં કોરોનાનો એકપણ કેસ નથી. જેને પગલે અહીં કોરોનાની સ્થિતિ ખૂબ સારી છે. પરંતુ આબૂ રોડ પર કોરોનાનું સંક્રમણ વધતા 30 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બર સુધી અહીં લૉકડાઉન લાગૂ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો:VIDEO: કચ્છના કંડલા સ્પેશિયલ ઇકોનોમીક ઝોનમાં આગ, સિધ્ધીવિનાયક કાપડની ફેકટરીમાં આગ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Follow Us