રાજકોટમાં અવિરત મેઘમહેરને લઈ ન્યારી ડેમનાં કુલ 5 દરવાજા 2 ફૂટ ખોલાયા,ઇશ્વરીયા,ન્યારા સહિતના ગામોને કરાયા એલર્ટ

|

Sep 20, 2020 | 10:15 PM

રાજકોટમાં વરસાદી માહોલ અને અવિરત મેઘ મહેરને લઈને શહેર પરથી જળ સંકટ તો દુર થઈ ગયું છે સાથે શહેર માટે અગત્યતા ધરાવતા આજી ડેમ બાદ હવે સારા સમાચાર ન્યારી ડેમથી પણ મળી રહ્યા છે કે જ્યાં ન્યારી-1 ડેમના વધુ બે દરવાજા ખોલવામાં આવ્યા છે. કુલ 5 દરવાજા બે ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. અગાઉ ત્રણ […]

રાજકોટમાં અવિરત મેઘમહેરને લઈ ન્યારી ડેમનાં કુલ 5 દરવાજા 2 ફૂટ ખોલાયા,ઇશ્વરીયા,ન્યારા સહિતના ગામોને કરાયા એલર્ટ
http://tv9gujarati.in/rajkot-ma-avirat…-ne-alert-karaya/

Follow us on

રાજકોટમાં વરસાદી માહોલ અને અવિરત મેઘ મહેરને લઈને શહેર પરથી જળ સંકટ તો દુર થઈ ગયું છે સાથે શહેર માટે અગત્યતા ધરાવતા આજી ડેમ બાદ હવે સારા સમાચાર ન્યારી ડેમથી પણ મળી રહ્યા છે કે જ્યાં ન્યારી-1 ડેમના વધુ બે દરવાજા ખોલવામાં આવ્યા છે. કુલ 5 દરવાજા બે ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. અગાઉ ત્રણ દરવાજા એક ફૂટ સુધી ખોલાયા હતા જેને લઈને ઇશ્વરીયા,ન્યારા સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

 

પાણીમાં જહાજ કેવી રીતે લગાવે છે બ્રેક ?
લગ્ઝરી કાર બાદ અભિનેત્રીએ 6.24 કરોડનું આલીશાન ઘર ખરીદ્યું, જુઓ ફોટો
LIC ની ખાસ યોજના: તમને દર મહિને મળશે 17000 રૂપિયા, જાણો કઈ રીતે
BSNLનો માત્ર 58 રૂપિયાનો શાનદાર પ્લાન, દરરોજ 2GB ડેટા મળશે
Papaya : આ લોકોએ ભૂલથી પણ પપૈયું ન ખાવું જોઈએ, થઈ શકે છે નુકસાન
અમદાવાદની સૌથી ઊંચી બિલ્ડિંગ કઈ છે? જાણો કેટલા છે માળ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 2:05 pm, Tue, 18 August 20

Next Article