
થોડા દિવસો પહેલાં ડુંગળીના ભાવમાં વધારો થયો અને તેના લીધે ગ્રાહકોના આંખે પાણી આવી ગયું હતું. જો કે ડુંગળીનો નવો પાક તૈયાર થઈ ગયો છે અને બજારમાં આવ્યા બાદ ખેડૂતોને રડાવી રહ્યો છે. કારણ કે ખેડૂતોને આ ડુંગળીના ભાવ નથી મળી રહ્યાં. આમ ખેડૂતોને ઓછા ભાવમાં પોતાની ડુંગળી વેચવા માટે મજબુર બનવું પડ્યું છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો : ફાસ્ટેગને લઈને સરકારે વાહનચાલકોને આપી વધુ એક મહત્વની રાહત, જુઓ VIDEO
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 1:32 pm, Wed, 12 February 20