20 વર્ષ પછી નોકિયાનો ફોન મળ્યો, પછી જે થયું તે જોઈને માલિકના હોંશ ઉડી ગયા

|

Aug 24, 2019 | 11:43 AM

નોકિયાના ફોનને લઈને ફરી એકવાર ચર્ચાઓ ચાલી રહી છે. એલસ્મેરે પોર્ટના કેવિન મૂડીને પોતાનો નોકિયા ફોન 20 વર્ષ બાદ મળી આવ્યો. તેણે આ ફોનને ચાલુ કરવાનો પ્રયત્ન કર્યો તો તેના હોંશ ઉડી ગયા કારણ કે નોકિયાના ફોનમાં 70 ટકા જેટલી બેટરી હતી. Web Stories View more અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં […]

20 વર્ષ પછી નોકિયાનો ફોન મળ્યો, પછી જે થયું તે જોઈને માલિકના હોંશ ઉડી ગયા

Follow us on

નોકિયાના ફોનને લઈને ફરી એકવાર ચર્ચાઓ ચાલી રહી છે. એલસ્મેરે પોર્ટના કેવિન મૂડીને પોતાનો નોકિયા ફોન 20 વર્ષ બાદ મળી આવ્યો. તેણે આ ફોનને ચાલુ કરવાનો પ્રયત્ન કર્યો તો તેના હોંશ ઉડી ગયા કારણ કે નોકિયાના ફોનમાં 70 ટકા જેટલી બેટરી હતી.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો:  જન્માષ્ટમીના તહેવારને લઈને ST નિગમ વધુ 1100 બસ દોડાવશે, જુઓ VIDEO

20 વર્ષ બાદ કોઈ ફોન ઓન કરવામાં આવે અને તેમાં બેટરી બચી હોય તો તેને ચમત્કાર જ ગણી શકાય. આ ઘટના નોકિયાના 3310 ફોન સાથે બની હતી. નોકિયાના ફોન એક સમયમાં ખાસ પ્રસિદ્ધી પામ્યા હતા અને લોકોની પાસે નોકિયાના જ ફોન જોવા મળતા હતા. ગૂગલે જ્યારથી એન્ડ્રોઈડ પર ફોકસ કર્યું ત્યારે નોકિયાએ માઈક્રોસોફ્ટ સિસ્ટમ ચાલુ રાખી હતી જેના લીધે લોકોએ ખાસ નોકિયાને ફોન લીધા નહોતા.   બાદમાં નોકિયાએ પણ પોતાના ફોનમાં એન્ડ્રોઈડ સિસ્ટમની એન્ટ્રી કરી દીધી. હાલ બજારમાં નોકિયાના એન્ડ્રોઈડ ફોન પણ મળે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

[yop_poll id=”1″]

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Next Article