નવરાત્રી: 51 શક્તિપીઠમાં થાય છે માતાજીની આરાધના, જાણો કેટલી શક્તિપીઠ વિદેશમાં આવેલી છે?

નવરાત્રીના તહેવારમાં માતાજીની આરાધના કરવામાં આવે છે. માતાજીના 9 સ્વરુપોની આરાધના કરવામાં આવે છે.  દેશ-વિદેશમાં પણ માતાજીની શક્તિપીઠો આવેલી છે અને ત્યાં ભારતમાંથી હજારો શ્રદ્ધાળુઓ મુલાકાત છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો   આ પણ વાંચો :  ગાંધી જયંતિ નિમિત્તે મહારાષ્ટ્ર, બિહાર બાદ આ રાજ્યમાં પાન-મસાલા […]

નવરાત્રી: 51 શક્તિપીઠમાં થાય છે માતાજીની આરાધના, જાણો કેટલી શક્તિપીઠ વિદેશમાં આવેલી છે?
મગધ શક્તિપીઠ, બિહાર
| Updated on: Oct 02, 2019 | 11:09 AM

નવરાત્રીના તહેવારમાં માતાજીની આરાધના કરવામાં આવે છે. માતાજીના 9 સ્વરુપોની આરાધના કરવામાં આવે છે.  દેશ-વિદેશમાં પણ માતાજીની શક્તિપીઠો આવેલી છે અને ત્યાં ભારતમાંથી હજારો શ્રદ્ધાળુઓ મુલાકાત છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

માનસ શક્તિ પીઠ

આ પણ વાંચો :  ગાંધી જયંતિ નિમિત્તે મહારાષ્ટ્ર, બિહાર બાદ આ રાજ્યમાં પાન-મસાલા પર સંપૂર્ણ પ્રતિબંધ

જ્યાં જ્યાં માતાજીની શક્તિપીઠો આવેલી છે તેના વિશે અમે તમને માહિતગાર કરીશું. તમને કદાચ ખબર નહીં હોય પણ દુનિયાના 9 સ્થાન એવા છે જ્યાં માતાની શકિતપીઠ આવેલી છે. આ જગ્યાએ માતાજીના શરીરના અવશેષો પડ્યા હોય તેવું માનવામાં આવે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

હિંગળાજ શક્તિપીઠ, પાકિસ્તાન

દેવી પુરાણમાં 51 શક્તિપીઠોનું વર્ણન કરવામાં આવ્યું છે. ભાગવતમાં 108 અને 72 શક્તિપીઠોનું વર્ણન જોવા મળ્યું છે. 51 શક્તિપીઠોમાંથી કેટલીક શક્તિપીઠ વિદેશીમાં પણ આવેલી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ગૃહેશ્વરી શક્તિપીછ, કાઠમાડું, નેપાળ

વિદેશમાં કુલ 9 શક્તિપીઠ આવેલી છે જેમાં પાકિસ્તાનમાં 1, શ્રીલંકામાં 1, તિબ્બતમાં 1 અને નેપાળમાં 2, બાંગ્લાદેશમાં 4 શક્તિપીઠ આવેલી છે. વિગતવાર જોવા જઈએ તો માનસ શક્તિપીઠ તિબ્બતમાં, લંકા શક્તિપીઠ શ્રીલંકામાં, ગંડકી શક્તિપીઠ નેપાળમાં, ગૃહેશ્વરી શક્તિપીઠ નેપાળમાં , હિંગળાજ શક્તિપીઠ પાકિસ્તાનમાં અને સુગંધ, કરતોયાઘાટ, ચટ્ટલ અને યશોર શક્તિપીઠ બાંગ્લાદેશ ખાતે આવેલી છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 11:09 am, Wed, 2 October 19