26/11 મુંબઈ હુમલો : હેડલી તથા રાણાને ભારત લાવવાની ગતિવિધિઓ થઈ તેજ

|

Jan 03, 2019 | 5:38 AM

મુંબઈ પર 26/11ના હુમલાના આરોપીને લવાશે ભારત. અમેરિકાની જેલમાં રહેલા ડેવિડ હેડલી અને તહવ્વુર રાણાને ભારત લાવવાની ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. બંને આતંકીઓના પ્રત્યાર્પણને લઈને ભારતની તપાસ એજન્સી NIA અમેરિકાની એજન્સી સાથે સંપર્કમાં છે. ભારત અને અમેરિકા વચ્ચે 1997માં થયેલી પ્રત્યાર્પણ સંધિ અંતર્ગત બંનેના ભારત લાવવામાં આવશે. Web Stories View more IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, […]

26/11 મુંબઈ હુમલો : હેડલી તથા રાણાને ભારત લાવવાની ગતિવિધિઓ થઈ તેજ
headley_ Tahawwur Hussain Rana

Follow us on

મુંબઈ પર 26/11ના હુમલાના આરોપીને લવાશે ભારતઅમેરિકાની જેલમાં રહેલા ડેવિડ હેડલી અને તહવ્વુર રાણાને ભારત લાવવાની ગતિવિધિઓ તેજ થઈ ગઈ છેબંને આતંકીઓના પ્રત્યાર્પણને લઈને ભારતની તપાસ એજન્સી NIA અમેરિકાની એજન્સી સાથે સંપર્કમાં છેભારત અને અમેરિકા વચ્ચે 1997માં થયેલી પ્રત્યાર્પણ સંધિ અંતર્ગત બંનેના ભારત લાવવામાં આવશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આરોપીઓ વિરૂદ્ધ મુંબઈમાં 26 નવેમ્બર, 2008 ના રોજ થયેલા હુમલાનું ષડયંત્ર રચવાનો આરોપ છે. આ હુમલામાં 166 લોકોના મોત થયા હતાં. મૃતકોમાં 10 દેશોના 26 નાગરિકો પણ સામેલ હતા. હુમલામાં સામેલ હોવાના ગુનામાં હેડલીને અમેરિકાની કોર્ટે 35 વર્ષની જેલની સજા ફટકારી છે. હેડલીને આ કેસમાં સાક્ષી બનાવવામાં આવ્યો છે.

[yop_poll id=445]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

 

Published On - 5:31 am, Thu, 3 January 19

Next Article