VIDEO: MSF જવાનના સાહસથી મુંબઈના રેલવે સ્ટેશન પર આપઘાતનો પ્રયાસ કરનારા વ્યક્તિનો બચાવ

મુંબઈના એક રેલવે સ્ટેશન પરનો વીડિયો સામે આવ્યો છે. એક આધેડ ઉંમરના વ્યક્તિ ટ્રેક પર બેસીને આપઘાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. સોશિયલ મીડિયામાં વાઈરલ આ વીડિયોમાં એક વ્યક્તિ પ્લેટ ફોર્મથી ઉતરીને ટ્રેક પર પહોંચે છે. લોકોને પહેલા એવું લાગે છે કે, આ વ્યક્તિ પાટા ક્રોસ કરી રહ્યો છે. પરંતુ જે ટ્રેક પર ટ્રેન આવી […]

VIDEO: MSF જવાનના સાહસથી મુંબઈના રેલવે સ્ટેશન પર આપઘાતનો પ્રયાસ કરનારા વ્યક્તિનો બચાવ
| Updated on: Jul 06, 2019 | 3:01 PM

મુંબઈના એક રેલવે સ્ટેશન પરનો વીડિયો સામે આવ્યો છે. એક આધેડ ઉંમરના વ્યક્તિ ટ્રેક પર બેસીને આપઘાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. સોશિયલ મીડિયામાં વાઈરલ આ વીડિયોમાં એક વ્યક્તિ પ્લેટ ફોર્મથી ઉતરીને ટ્રેક પર પહોંચે છે. લોકોને પહેલા એવું લાગે છે કે, આ વ્યક્તિ પાટા ક્રોસ કરી રહ્યો છે. પરંતુ જે ટ્રેક પર ટ્રેન આવી રહી છે તેના પર બેસી જતાં લોકોમાં ગભરામણ વધે છે અને પાસે ઉભેલા લોકો બૂમો પાડવાનું શરૂ કરી દે છે. આ સમયે સેનાનો એક જવાન દોડીને ટ્રેક આડે બેસેલા વ્યક્તિ પાસે પહોંચે છે. સેનાના જવાનની બહાદુરીના કારણે આપઘાતનો પ્રયાસ કરનારા વ્યક્તિનો જીવ બચી જાય છે. જુઓ આ VIDEO

આ પણ વાંચોઃ દુનિયામાં પેટ્રોલ-ડીઝલથી ચાલતા વાહનોના દિવસ પૂરા થઈ જશે! E-Carનો ફાયદો નહીં પણ છે મહાફાયદો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[yop_poll id=”1″]