
દિલ્હી, યુપી અને હરિયાણાથી ચાલનારી 61 જેટલી ટ્રેનોને રદ્દ કરવામાં આવી છે. આ ઉપરાંત 2 ટ્રેનના રુટને તેના નિયમીત રુટ કરતાં નાનો કરી દેવાયો છે. કેટલીક ટ્રેનને અઠવાડિયા માટે રદ્દ કરી દેવાઈ છે તો કેટલીક ટ્રેનને 6 દિવસ માટે રદ્દ કરાઈ છે. આ માટે જો કોઈ આ ટ્રેનના માધ્યમથી આગળના દિવસોમાં મુસાફરી કરવાના હોય તો તેને વૈકલ્પિક વ્યવસ્થા કરી લેવી હિતાવહ છે.
આ ઉપરાંત એવી ટ્રેનો પણ છે જેના રુટને ટૂંકો કરી દેવાયો છે અને ચોક્કસ સમયની મુદ્દત માટે ટ્રેનને રદ્દ કરી દેવામાં આવી હોય.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
Published On - 4:22 am, Fri, 5 April 19