Navsariમાં પ્રાથમિક સુવિધાનો અભાવ, સ્થાનિક લોકોને હાલાકીનો સામનો

|

Feb 03, 2021 | 3:56 PM

Navsariમાં પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે નવસારીના લોકો ખુલ્લી ગટર , પીવાનું પાણી જેવી સમસ્યાનો સામનો કરી રહ્યા છે

Navsariમાં પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે નવસારીના લોકો ખુલ્લી ગટર , પીવાનું પાણી જેવી સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આપને જણાવી દઇએ કે સ્થાનીય લોકો છેલ્લા 20 વર્ષથી આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે પરંતુ , સ્થાનિક લોકોનું કહેવુ છે કે અનેક વખત રજૂઆત કરવા છતાં સમસ્યાનું કોઇ સમાધાન થઇ રહ્યું નથી જેના કારણે સ્થાનિક લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

Published On - 3:56 pm, Wed, 3 February 21

Next Video