કુરૂક્ષેત્રમાં દેખાઈ કંકણાવૃતિ, સમગ્ર કુરૂક્ષેત્રમાં છવાઈ ગયો અંધારપટ
આજે સૂર્યગ્રહણ છે, તેની શરૂઆત સવારે 10.14 વાગ્યાથી બપોરના 1.38 વાગ્યા સૂધી રહેશે. કુરૂક્ષેત્રમાં દેખાઈ કંકણાવૃતિ, જ્યાં અંધારપટ છવાઈ ગયો.મહત્વની વાત તો એ છે ,કે આ પ્રકારનો અંધારપટ મહાભારતના સમયમાં છવાઈ ગયો હતો. 900 વર્ષ બાદ આવુ સૂર્યગ્રહણ પહેલીવાર જોવા મળ્યું.