VIDEO: અમરેલીના ખાંભા પંથકમાં ધોધમાર 5 ઇંચ વરસાદ, ખાંભાથી ઉના જવાનો માર્ગ બંધ

અમરેલીના ખાંભા પંથકમાં ધોધમાર 5 ઈંચ વરસાદ ખાબક્યો. જેના પગલે ધાતરવડી નદી બે કાંઠે વહેલા લાગી. ધાતરવડી નદીના પ્રચંડ પ્રવાહમાં ભગવતી પરામાં પાર્ક કરાયેલી કાર પણ તણાઈ ગઈ. તો ખાંભાથી ઉના જવાનો માર્ગ બંધ થઈ ગયો છે. આ પણ વાંચો: રાજકોટને આજીએ કર્યા રાજી: રાજકોટનો આજીડેમ થયો ઓવરફ્લો, લોકોએ રજાના દિવસે માણી મોજ Facebook પર […]

VIDEO: અમરેલીના ખાંભા પંથકમાં ધોધમાર 5 ઇંચ વરસાદ, ખાંભાથી ઉના જવાનો માર્ગ બંધ
| Updated on: Sep 08, 2019 | 8:30 AM

અમરેલીના ખાંભા પંથકમાં ધોધમાર 5 ઈંચ વરસાદ ખાબક્યો. જેના પગલે ધાતરવડી નદી બે કાંઠે વહેલા લાગી. ધાતરવડી નદીના પ્રચંડ પ્રવાહમાં ભગવતી પરામાં પાર્ક કરાયેલી કાર પણ તણાઈ ગઈ. તો ખાંભાથી ઉના જવાનો માર્ગ બંધ થઈ ગયો છે.

આ પણ વાંચો: રાજકોટને આજીએ કર્યા રાજી: રાજકોટનો આજીડેમ થયો ઓવરફ્લો, લોકોએ રજાના દિવસે માણી મોજ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો