Gujarati NewsLatest newsKachch ma chalu season ma record break varsad thi kheduto haalaki ma bhuj na chovisi gaam na kheduto maagi rahya che sarkar paase madad
કચ્છમાં ચાલુ સિઝનમાં રેકોર્ડ બ્રેક વરસાદથી ખેડુતો હાલાકીમાં, ભૂજના ચૌવીસી ગામોનાં ખેડુતો માગી રહ્યા છે સરકાર પાસે મદદ
કચ્છમાં ચાલુ સિઝનમાં રેકોર્ડ બ્રેક વરસાદ ખાબક્યો અતિવૃષ્ટીમાં ખેડૂતોને ભારે નુકસાન થયું અધુરામાં પુરું છેલ્લા બે દિવસથી પડી રહેલા વરસાદે સુરક્ષિત રહેલો પાક પણ ધોઇ નાખ્યો જેના કારણે ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો વાત કરીએ ભૂજના ચૌવીસી ગામોની તો, અહીંની હાલત વધુ બદતર છે તેથી ખેડૂતો સરકાર પાસે મદદની આશા રાખી રહ્યા છે. […]
Pinak Shukla |
Updated on: Oct 20, 2020 | 10:33 AM
કચ્છમાં ચાલુ સિઝનમાં રેકોર્ડ બ્રેક વરસાદ ખાબક્યો અતિવૃષ્ટીમાં ખેડૂતોને ભારે નુકસાન થયું અધુરામાં પુરું છેલ્લા બે દિવસથી પડી રહેલા વરસાદે સુરક્ષિત રહેલો પાક પણ ધોઇ નાખ્યો જેના કારણે ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો વાત કરીએ ભૂજના ચૌવીસી ગામોની તો, અહીંની હાલત વધુ બદતર છે તેથી ખેડૂતો સરકાર પાસે મદદની આશા રાખી રહ્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો