Gujarati NewsLatest newsIndian airforce power demonstration at pokhran rajasthan near pakistan 50 kilometer area
પાકિસ્તાનની બોર્ડરથી 50 કિમી દૂર ભારતીય વાયુ સેના પોખરણ ખાતે કરી રહી છે શક્તિ પ્રદર્શન, જુઓ વીડિયો
ભારતીય વાયુસેના હાલ પોતાની તાકાત બતાવવા માટે રાજસ્થાનના પોખરણ ખાતે શક્તિ પ્રદર્શન કરી રહી છે. રણની જમીન પર ભારતીય વાયુસેનાના વિમાનો નક્કી કરેલાં લક્ષ્યાક પર પોતાનો નિશાનો લગાવી રહ્યાં છે. ભારતીય વિમાનો જેવા સુખોઈ-30, મીગ-27, તેજસ જેવા વિમાનો હવામાં પોતાની તાકાત બતાવી રહ્યાં છે. આમ ભારતીય વાયુ સેના પોતાની તાકાત બતાવી રહી છે જેમાં ભારતના […]
ભારતીય વાયુસેના હાલ પોતાની તાકાત બતાવવા માટે રાજસ્થાનના પોખરણ ખાતે શક્તિ પ્રદર્શન કરી રહી છે. રણની જમીન પર ભારતીય વાયુસેનાના વિમાનો નક્કી કરેલાં લક્ષ્યાક પર પોતાનો નિશાનો લગાવી રહ્યાં છે. ભારતીય વિમાનો જેવા સુખોઈ-30, મીગ-27, તેજસ જેવા વિમાનો હવામાં પોતાની તાકાત બતાવી રહ્યાં છે.
આમ ભારતીય વાયુ સેના પોતાની તાકાત બતાવી રહી છે જેમાં ભારતના લગભગ બધા જ આધુનિક વિમાનો ભાગ લઈ રહ્યાં છે.