વિશ્વ કપ 2019: બાંગ્લાદેશની સામે ભારતીય ટીમે ફટકાર્યા 314 રન, રોહિત શર્માની શાનદાર સદી

|

Jul 02, 2019 | 2:00 PM

ભારતીય ટીમે 50 ઓવરના અંત વિકેટ ગુમાવીને રન કર્યા છે. આ રનની સાથે બાંગ્લાદેશની સામે રનનું લક્ષ્ય આપ્યું છે. ભારતે ટોસ જીત્યો હતો અને પહેલાં બેટિંગ કરવાનો ફેંસલો લીધો હતો. બાંગ્લાદેશની સાથે હવે ભારતે મજબૂત ફિલ્ડીંગ સાથે ઉતરવાનું રહેશે. ભારતના બોલરો પર આ મેચની જીતનો આધાર રહેશે. Web Stories View more ઉનાળામાં કેરી ખાધા પછી […]

વિશ્વ કપ 2019: બાંગ્લાદેશની સામે ભારતીય ટીમે ફટકાર્યા 314 રન, રોહિત શર્માની શાનદાર સદી

Follow us on

ભારતીય ટીમે 50 ઓવરના અંત વિકેટ ગુમાવીને રન કર્યા છે. આ રનની સાથે બાંગ્લાદેશની સામે રનનું લક્ષ્ય આપ્યું છે. ભારતે ટોસ જીત્યો હતો અને પહેલાં બેટિંગ કરવાનો ફેંસલો લીધો હતો. બાંગ્લાદેશની સાથે હવે ભારતે મજબૂત ફિલ્ડીંગ સાથે ઉતરવાનું રહેશે. ભારતના બોલરો પર આ મેચની જીતનો આધાર રહેશે.

ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
ગુજરાતમાં કયા છે અંબાણી પરિવારની આલીશાન હવેલી, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

જો ભારતના ખેલાડીઓની વાત કરવામાં આવે તો ઋષભ પંતે 41 બોલમાં 48 રન ફટકાર્યા છે. વિરાટ કોહલીએ પણ 27 બોલમાં 26 રન કર્યા હતા. હાર્દિક પંડ્યા ભારતીય ટીમને કોઈપણ રન આપ્યા વિના જ પેવેલિયન ભેગા થઈ ગયા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો:  VIDEO: ગુજરાતના આ વિસ્તારમાં હવામાન વિભાગે કરી ભારે વરસાદની આગાહી, જાણો કેવી રહેશે વરસાદની સ્થિતિ

લોકેશ રાહુલની વાત કરીએ તો તેણે ભારતીય ટીમમાં રંગ રાખ્યો હતો. તેમણે 92 બોલમાં 77 રન કર્યા હતા. રોહિત શર્માએ પણ ભારતને આ લક્ષ્ય સુધી પહોંચવા મોટું યોગદાન આપ્યું હતું. તેમણે 92 બોલમાં 7 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 104 ફટકારીને સદી કરી હતી.

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 1:21 pm, Tue, 2 July 19

Next Article