Video: બાગાયત ખાતા દ્વારા મીની ટ્રેક્ટર માટે સહાય

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો   બાગાયત ખાતા દ્વારા ખેડૂતો માટે વિવિધ સહાયલક્ષી યોજનાઓ અમલમાં છે. જેમાની એક યોજના છે મીની ટ્રેકટર ખરીદ કરવાની સહાય યોજના. ઉભા પાકમાં વિવિધ કામગીરી કરવા માટે નાના ટ્રેક્ટર ઘણા જ ઉપયોગી થાય છે. બાગાયત ખાતાએ 20 પી.ટી.ઓ એચ.પી. નું ટ્રેકટર […]

Video: બાગાયત ખાતા દ્વારા મીની ટ્રેક્ટર માટે સહાય
| Updated on: Jun 15, 2019 | 6:28 AM

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

બાગાયત ખાતા દ્વારા ખેડૂતો માટે વિવિધ સહાયલક્ષી યોજનાઓ અમલમાં છે. જેમાની એક યોજના છે મીની ટ્રેકટર ખરીદ કરવાની સહાય યોજના. ઉભા પાકમાં વિવિધ કામગીરી કરવા માટે નાના ટ્રેક્ટર ઘણા જ ઉપયોગી થાય છે. બાગાયત ખાતાએ 20 પી.ટી.ઓ એચ.પી. નું ટ્રેકટર ખરીદવા માંગતા ખેડૂતોને 45 હજારથી 60 હજાર સુધીની સહાય આપવામાં આવે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ખેડૂતો કઇ રીતે આ યોજનાનો લાભ લઇ શકશે તેની તમામ માહિતી તેમજ ઓનલાઇન ફોર્મ ભરવાથી લઇને ખેડૂતના ખાતામાં સહાય યોજનાની રકમ જમા થાય ત્યા સુધીની દરેક પ્રક્રિયાની પૂરી જાણકારીથી માહિતગાર કરીશું.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો