જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં ભારે હિમવર્ષા , છેલ્લાં 11 વર્ષનો રેકોર્ડ તૂટયો

|

Jan 05, 2019 | 6:53 AM

જમ્મુ કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં ભારે હીમ વર્ષા થઈ છે. શ્રીનગરમાં ૧૧ વર્ષનું સૌથી નીચુ તાપમાન નોંધાયું છે. શ્રીનગરમાં સૌથી નીચુ તાપમાન શુન્યથી નીચે એટલે કે માઈનસ ૬.૮ ડીગ્રી સેલ્સીયસ નોંધાતા ઝીલ અને રહેણાંક વિસ્તારોની પાઈપ લાઈનમાં પાણી બરફ થઈ ગયું હતું. સતત થઈ રહેલી ભારે હીમ વર્ષાના પગલે જનજીવન પ્રભાવિત થયું છે. જુઓ તસવીરો : Web Stories View […]

જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં ભારે હિમવર્ષા , છેલ્લાં 11 વર્ષનો રેકોર્ડ તૂટયો
Srinagar snowfall

Follow us on

જમ્મુ કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં ભારે હીમ વર્ષા થઈ છેશ્રીનગરમાં ૧૧ વર્ષનું સૌથી નીચુ તાપમાન નોંધાયું છેશ્રીનગરમાં સૌથી નીચુ તાપમાન શુન્યથી નીચે એટલે કે માઈનસ ૬.૮ ડીગ્રી સેલ્સીયસ નોંધાતા ઝીલ અને રહેણાંક વિસ્તારોની પાઈપ લાઈનમાં પાણી બરફ થઈ ગયું હતુંસતત થઈ રહેલી ભારે હીમ વર્ષાના પગલે જનજીવન પ્રભાવિત થયું છે.

જુઓ તસવીરો :

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

મહત્વનું છે કે શ્રીનગરમાં જાન્યુઆરી અને ડીસેમ્બર મહીનામાં અત્યાર સુધીમાં સૌથી ઓછુ તાપમાન નોંધાયું છેહવામાન વિભાગની માહિતી અનુસાર શહેરમાં નોંધાયેલુ આ સૌથી ન્યુનત્તમ તાપમાન છેઆ અગાઉ વર્ષ૨૦૦૭માં ૩૧મી ડીસેમ્બરના રોજ શહેરમાં લઘુત્તમ તાપમાન માઈનસ ૭.૨ ડીગ્રી સેલ્સીયસ નોંધાયું હતું.

[yop_poll id=473]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 6:18 am, Sat, 5 January 19

Next Article