Health Tips: મધ વધારે છે ઇમ્યુનિટી, જાણો કોરોના કાળમાં મધ લેવાનાં ફાયદા અને સાચી રીત

|

May 05, 2021 | 1:04 PM

રોજ નવશેકા પાણીમાં મધ નાખીને પીવાથી ગળામાં રહેલા ખરાબ બેક્ટેરિયા નિષ્ક્રિય થઇ જાય છે.

1 / 8
ગરમ પાણી પીવુ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. સાથે જ જો તેમા મધ નાખીને પીવામાં આવે તો તે વધારે ફાયદો કરે છે. લોકો વજન ઉતારવા માટે પણ ગરમ પાણીમાં મધ અને લીંબુ નાખીને પીતા હોય છે. હાલ કોરોના કાળમાં લોકોને વધુ ગરમ પાણી પીવાની સલાહ આપવામાં આવી રહી છે. અને કોરોના સામે લડવા માટે ઇમ્યુનિટી વધારવાનું પણ કહેવામાં આવે છે. ઇમ્યુનિટી વધારવા મધ ખૂબ કામમાં આવી શકે છે.

2 / 8
મધમાં એવા એન્ટીઓક્સિડેન્ટ્સ જોવા મળે છે જે શરીરને વાયરલ ઇંફેક્શન સામે લડવા માટે મદદ કરે છે એટલુ જ નહીં ગરમ પાણીમાં મધ નાખીને પીવાથી વજન પણ ઘટે છે. સાથે પાચનક્રિયા પણ બરાબર રહે છે અને ગળાના ઇંફેક્શનથી પણ રાહત મળે છે.

3 / 8
સવારે હળવા ગરમ પાણીમાં મધ નાખીને પીવાથી ઇમ્યુનિટી સ્ટ્રોંગ થાય છે. ઇમ્યુનિટી સ્ટ્રોંગ થવાથી શરીરમાં થનાર કેટલા પ્રકારના વાયરલ ઇંફેક્શન સામે બચી શકાય છે. તેવામાં કોરોના કાળમાં તમે આનું સેવન કરો.

4 / 8
રોજ નવશેકા પાણીમાં મધ નાખીને પીવાથી ગળામાં રહેલા ખરાબ બેક્ટેરિયા નિષ્ક્રિય થઇ જાય છે. સાથે જ શરદી, ખાંસી અને સામાન્ય તાવ જેવી સમસ્યાઓથી આરામ મળશે. આનાથી થ્રોટ ઇંફેક્શનમાં પણ આરામ મળે છે.

5 / 8
ગરમ પાણીમાં મધ નાખીને પીવાથી પાચન ક્ષમતા વધે છે. તેનાથી પેટ પણ સાફ થાય છે અને પેટ સાફ રહેવાથી ઘણી બધી બિમારીઓ દૂર રહે છે. રોજ સવારે ખાલી પેટ ગરમ પાણીમાં મધ નાખીને પીવાથી પેટ સંબંધી સમસ્યાઓથી છૂટકારો મળશે.

6 / 8
ગરમ પાણીમાં મધ નાંખીને પીવાથી વજન પણ ઘટે છે માટે લોકો સવારે ખાલી પેટે તેનું સેવન કરે છે. જો તમે પણ જલદીથી તમારુ વજન ઓછુ કરવા માંગો છો તો ગરમ પાણીમાં મધ નાંખીને તેનુ સેવન કરો.

7 / 8
ગરમ પાણી અને મધને મીક્ષ કરીને પીવાથી શરીરના ટોક્સિન્સ બહાર નીકળી જાય છે. જેનાથી તમારી સ્કિન વધુ ગ્લોઇંગ બને છે. આ મિશ્રણ લોહીમાંથી દૂષિત પદાર્થોને બહાર કાઢવામાં મદદ કરે છે જેનાથી ત્વચામાં નિખાર આવે છે.

8 / 8
ગરમ પાણીમાં મધ મિક્ષ કરીને પીવાથી તણાવમાંથી મુક્તિ મળે છે.

Next Photo Gallery