GANDHINAGAR : સ્થાનિક સ્વરાજની પેટા ચૂંટણી અંગે રાજ્ય ચૂંટણી પંચે જિલ્લા કલેકટરો સાથે બેઠક કરી

local body by elections : આ બેઠકમાં વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરવા યોજવામાં આવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ બેઠક રાજ્ય ચુંટણી કમિશ્નરના અધ્યક્ષ સ્થાને યોજાઈ છે.

GANDHINAGAR : સ્થાનિક સ્વરાજની પેટા ચૂંટણી અંગે રાજ્ય ચૂંટણી પંચે જિલ્લા કલેકટરો સાથે  બેઠક કરી
Gujarat State Election Commission held a meeting with the District Collector regarding the local body by elections
| Edited By: | Updated on: Aug 24, 2021 | 5:20 PM

GANDHINAGAR : રાજ્યમાં કોરોનાના કેસો ઓછા થતા હવે રાજ્યનું ચૂંટણી પાંચ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની પેટા ચૂંટણીની તૈયારીમાં લાગી ગયું છે. આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની યોજાનાર પેટા સામાન્ય ચુંટણી અંગે રાજ્ય ચૂંટણી પંચે જિલ્લા કલેકટર સાથે બેઠક કરી છે. આ બેઠકમાં વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરવા યોજવામાં આવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ બેઠક રાજ્ય ચુંટણી કમિશ્નરના અધ્યક્ષ સ્થાને યોજાઈ છે.