Farmer Protest: સિંધુ બોર્ડર પર હાઈવોલ્ટેજ ડ્રામા, પ્રદર્શનકારીઓને હટાવવા સ્થાનિક ગ્રામજનોની માગ

|

Jan 29, 2021 | 2:16 PM

26 જાન્યુઆરીના દિવસે ખેડૂતોની ટ્રેક્ટર રેલીમાં હિંસા થયા બાદ ખેડૂત આંદોલનમાં દરરોજ નવા-નવા વળાંક આવી રહ્યું છે.

Farmer Protest: 26 જાન્યુઆરીના દિવસે ખેડૂતોની ટ્રેક્ટર રેલીમાં હિંસા થયા બાદ  ખેડૂત આંદોલનમાં દરરોજ નવા-નવા વળાંક આવી રહ્યું છે. એક બાજુ સરકાર ઉપદ્રવીઓ અને ખેડૂત નેતાઓ પર કાર્યવાહી કરી રહી છે. આંદોલનના સૌથી મોટા પોઈન્ટ સિંધુ બોર્ડર પર શુક્રવારે ફરી સ્થાનિક લોકોની ભીડ ભેગી થઈ છે. પોલીસ સ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયર ગેસ છોડયા હતા. તો લોકોનું કહેવું છે કે, તિરંગાનું અપમાન કયારે પણ સાંખી નહીં લેવાય.

Next Video