મોટા સમાચાર: મહાન ફૂટબોલર ડિએગો મેરેડોનાનું નિધન, આર્જેન્ટિનાને બનાવ્યું હતું વર્લ્ડ ચેમ્પિયન

|

Nov 25, 2020 | 11:17 PM

મહાન ફૂટબોલરોમાંથી એક ડિએગો મેરેડોનાનું 60 વર્ષની વયે નિધન થયું છે. હાર્ટએટેકેના કારણે તેમનું નિધન થયું છે. તે આર્જેન્ટિનામાં પોતાના ઘરમાં જ હતા. પોતાની કેપ્ટનશીપમાં મેરેડોનાએ 1986માં આર્જેન્ટિનાને ફીફા ફૂટબોલ વિશ્વકપમાં જીતાડી હતી. થોડા દિવસ પહેલા જ તેમને બ્રેનની સર્જરી કરાવી હતી. Argentina soccer superstar Diego Maradona dies of heart attack: Reuters.#TV9News #diegomaradona pic.twitter.com/vORSBolCaX Web […]

મોટા સમાચાર: મહાન ફૂટબોલર ડિએગો મેરેડોનાનું નિધન, આર્જેન્ટિનાને બનાવ્યું હતું વર્લ્ડ ચેમ્પિયન

Follow us on

મહાન ફૂટબોલરોમાંથી એક ડિએગો મેરેડોનાનું 60 વર્ષની વયે નિધન થયું છે. હાર્ટએટેકેના કારણે તેમનું નિધન થયું છે. તે આર્જેન્ટિનામાં પોતાના ઘરમાં જ હતા. પોતાની કેપ્ટનશીપમાં મેરેડોનાએ 1986માં આર્જેન્ટિનાને ફીફા ફૂટબોલ વિશ્વકપમાં જીતાડી હતી. થોડા દિવસ પહેલા જ તેમને બ્રેનની સર્જરી કરાવી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

મેરેડોનાએ આર્જેન્ટિના માટે 91 મેચમાં 34 ઈન્ટરનેશનલ ગોલ કર્યા. તે 4 વખત આર્જેન્ટિના માટે વિશ્વકપ પણ રમ્યા હતા. 1990ના વિશ્વકપમાં તે ટીમને ફાઈનલ સુધી લઈ ગયા હતા પણ તે વેસ્ટ જર્મની સામે હારી ગયા હતા. તે વર્ષ 2008માં આર્જેન્ટિનાના કોચ બન્યા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 10:52 pm, Wed, 25 November 20

Next Article