VIRAL કેટલું રીઅલ ? શું તમે જાહેરમાં PUBG રમશો તો પોલીસ તમારો મોબાઈલ જપ્ત કરી લેશે ?

|

Jan 02, 2019 | 8:14 AM

શું તમે જાહેરમાં PUBG રમતા ઝડપાશો તો ગુજરાત પોલીસ તમારો મોબાઈલ જપ્ત કરી લેશે ? સોશિયલ મીડિયામાં વાયરલ એક મેસેજમાં આ દાવો કરવામાં આવ્યો છે. છેલ્લા ઘણા સમયથી ગુજરાત પોલીસના નામે એક પોસ્ટર વાયરલ થયું છે જેમાં આ નોટિસ લખવામાં આવી પરંતુ વાસ્તવમાં આ નોટિસની હકીકત શું છે તેની તપાસ કરવામાં આવી અને એ જાણવાનો […]

VIRAL કેટલું રીઅલ ? શું તમે જાહેરમાં PUBG રમશો તો પોલીસ તમારો મોબાઈલ જપ્ત કરી લેશે ?
Did Gujarat Police issue a notice against people playing PUBG

Follow us on

શું તમે જાહેરમાં PUBG રમતા ઝડપાશો તો ગુજરાત પોલીસ તમારો મોબાઈલ જપ્ત કરી લેશે ? સોશિયલ મીડિયામાં વાયરલ એક મેસેજમાં આ દાવો કરવામાં આવ્યો છે. છેલ્લા ઘણા સમયથી ગુજરાત પોલીસના નામે એક પોસ્ટર વાયરલ થયું છે જેમાં આ નોટિસ લખવામાં આવી પરંતુ વાસ્તવમાં આ નોટિસની હકીકત શું છે તેની તપાસ કરવામાં આવી અને એ જાણવાનો પ્રયાસ કરાયો કે શું ખરેખર ગુજરાત પોલીસ દ્વારા આવી કોઈ નોટિસ આપવામાં આવી છે ?

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

જુઓ વીડિયો :

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

[yop_poll id=438]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 8:12 am, Wed, 2 January 19

Next Article